________________
પ્રકાશકીય નિવેદન
પૂજ્યપાદાચાર્ય સ્વ. શ્રી વિજ્યમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્યાચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્યાચાર્ય શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજશ્રીના શુભાશીર્વાદ સાથે પૂજય મુનિપ્રવર શ્રી યશોવિજયજી (હાલ આચાર્ય યશોદેવસૂરિજી) મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી યશોભારતીના આઠમાં પુષ્પ રૂપે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત નાની નાની પાંચ કૃતિઓ પ્રગટ કરી રહ્યા છીએ, જેનાં નામ નીચે મુજબ છે.
૧૧૦૮ બાલ સંગ્રહ ૨, શ્રદ્ધાન જ૯૫ પટ્ટક ૩. અઢાર સહસ્ત્ર શીલાગાદિ રથ ૪ ફૂપદાન્ત વિશદીકરણ ૫. કાય સ્થિતિ સ્તવન
આ પાંચ કુતિવાળા પુસ્તકનો વહેવાર સહેલે પડે એ માટે આ પુસ્તકનું બીજું નામ ઉરષ્યિ રાખ્યું છે. જેમ છઠ્ઠા પુસ્તકનું અપરામ નવથિ રાખ્યું, સાતમાનું પ્રસ્થથી રાખ્યું તેમ,
આ ગ્રન્ય પ્રકાશિત થતાં નવ ગ્રન્થામાં શરૂ થયેલી શ્રેણીની તમામ કૃતિઓનું પ્રકાશન પૂર્ણ થતાં અમો સહુ ટ્રસ્ટીઓને અનહદ આનંદ થાય છે. એક મહાપુરુષની સેવા, શ્રુતની ભક્તિ કરવાની પુણ્ય તક