________________
[૨૨] તૃષા છિપાશે, સહુની શાંતિ-પરિતૃપ્તિ થશે. એ વખતે કૂવો દાવનારને પુણ્યબંધ થશે અને જ્યાં પુણ્ય ત્યાં ધર્મ છે જ. અને આ વાત ભારતવર્ષમાં (૧૪૪૪) ગ્રન્થના સત્કૃષ્ટ સર્જક, મહાન આચાર્ય પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત ૫૦ લેકવાળા સાતમા પૂના ઘર નામના પ્રકરણની દશમી ગાથામાં અને તેના મહાન ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજે તેની ટીકામાં પણ અલ્પષ બતાવી કૂવાનું ઉદાહરણ આપી વિશેષ લાભ બતાવ્યો છે. જેમકે કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાશે, કપડાં મેલાં થશે, સુધા-તૃષા શ્રમ થશે. પણ કુ ખેરાયા પછી પાણી નીકળતાં સ્વપરને લાભ થવાને છે. જેમ કુ ખોદવામાં પ્રારંભમાં નુકસાન હવા છતાં પરિણમે લાભ લેવાથી ફૂ ખોદવાની પ્રવૃત્તિ આખરે તે જીવોના લાભ-હિતમાં પરિણમે છે. તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભ ભાવોથી પરિણામે આત્માને લાભ જ થાય છે.
પ્રશ્ન – પૂ. અભયદેવસૂરિજી મહારાજે અલ્પષ બતાવ્યો છે તો તેવી પૂજા સંપૂર્ણ પુણ્યબંધનું કારણ કેમ બને ? તે પૂ. અભયદેવસૂરિ મહારાજે જે અપદેષ બતાવ્યો છે તે પણ જયણા (એટલે કે અહિંસાને પ્રગટ પરિણામ વિનાની પ્રવૃત્તિ)નું પાલન ન કરે તે લાગે છે. પણ જે જયણું વગેરે વિધિપૂર્વક સ્નાન-પૂજાદિ કરે તે અલ્પષ પણ લાગતો નથી. એ દ્રવ્યસ્તવ એકાન્ત ધર્મરૂપ જ બને છે. તે નિપાપ અને પુણ્યબંધનું કારણ બને છે.
પૂ. અભયદેવ સૂરિ મહારાજે જે વારિ શબ્દ દ્વારા અલ્પદેષ બતાવ્યો છે. પણ આ શબ્દ યતના પૂર્વકની પૂજામાં સર્વથા દેષ થતો નથી એમ સૂચિત કરે છે. ગ્રન્થ રચનાના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞાના સમર્થનમાં પૂજા પંચાશકની ગાથા કરમાં આપેલા રાશિવ વચનની અન્યથા અનુપત્તિ કરી છે. ત્યાં લખે છે કે ૧ ઝિન
૨. વાચવા જ્ઞતિવિ છેક હિંfજા પૂજા પચાશક ગાથા ૪૨.