________________
માર્ગાનુસારિતાના ગુણા
તો સમજવુ` કે મારે સર્વસ્વ છે કારણ કે સત્પુરુષોનું સાચુ ધન એક ધર્મ જ છે.૨૩
૩૦, નિષિદ્ દેશ-કાળની ચર્ચાને ત્યાગ – જ્યાં જવાનો નિષેધ હોય તેવાં જેલ, વધસ્થાના, બીજાનું અતઃપુર મશાન, નિનઘર અને ચાર, વેશ્યા, ભાંડ, ભવાયા. નટ વગેરેનાં સ્થાને જવાથી વિવિધ આપત્તિઓના સભવ રહે, તેથી તેવા સ્થાને ન જવુ, તથા સર્વ પ્રજા સુઈ ગયા પછી રાત્રીએ બહાર ફરવાથી, કે મધ્યાહ્ન, સાયંકાળે કે રાત્રીના કાળે પરદેશ પ્રયાણ કરવાથી રાજદંડ, ચાર-લુંટારાના ઉપદ્રવ, વિગેરે થાય માટે તેવાં સ્થળ-કાળે તે તે કાર્યાં નહિ કરવાં.ર
૧૯
૩૧. અલાલને વિચાર કરવા–બલાખલ એટલે સ્વ-પરગત દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવસાપેક્ષરપ સામર્થ્ય –અસા મથ્યના વિચાર કરીને દરેક કાર્યાં કરવાં. ક્રોધાદિને તજીને, શમપૂર્ણાંક, પોતાની શક્તિને અનુસારે યાગ્ય કાળે અને ચાગ્ય સ્થાને, પ્રયત્ન કરનારની શક્તિ દિન-પ્રતિદિન વધે છે અને તેથી વિપરીત શક્તિ ઉપરાંત કરનારની શક્તિ હોય તે પણ ક્ષીણુ થાય છે. માટે હિતાથી એ સમય, મિત્રોના સહકાર, સ્થાન, આવક-જાવક, વગેરે અને હું કોણ છું? મારી યેાગ્યતા કેટલી છે ? તે વારવાર વિચારવા પૂર્વક સઘળાં કાર્યો કરવાં જોઇએ.
૩. યથાયેાગ્ય લેાકના ચિત્તને અનુસરવું જેના જેના સંપર્ક થાય તેના ચિત્તને અનુકૂળ વર્તવું. અન્યથા તેને અણુગા, અને આપણા સાચા પણુ વચન પ્રત્યે અનાદર થાય, આપણી ધર્મક્રિયાને પણ કિંમત વિનાની ગણે, તથા સનુષ્ઠાના પ્રત્યે અનાદર થવાથી તેને પણ કર્માંધ અને ધર્મની લઘુતા થાય, વગેરે વિવિધ હાનિ વિચારીને લેાકના ચિત્તના વિરાધ ન થાય તે રીતે વર્તવું. કહ્યું છે કે “સવ ધમી પુરુષોને લાક આધારભૂત છે માટે લાક વિરુદ્ધ કાર્યો તજવાં. ”રદ
૨૩. અહીં અર્થ-કામની સાધનાનું વિધાન કર્યું... તે એકાન્તે ધર્મની (સવિરતિની) યાગ્યતા ન પ્રગટે ત્યાં સુધી તે યોગ્યતા પ્રગટાવવા માટે સમજવું. કારણ કે અર્થ-કામ-ધર્મ અને મેક્ષ એમ ચાર પુરુષાર્થા કહ્યાં છે, તેમાં તત્ત્વથી તા એક મેાક્ષ જ સાથે છે અને તેના કારણુ રૂપે ધર્મ સાજ્ય છે. અર્થ અને કામ તત્ત્વથી સાધ્ય નથી—દ્ધેય છે, પણ જ્યાં સુધી એક ધર્મની જ સાધના માટે વ યાગ્ય ન બને ત્યાં સુધી તે યોગ્યતા પ્રગટાવવા માટે ગૃહસ્થને વ્યવહાર નયથી તેની સાધના કરણીય છે.
૨૪. ઉત્તમ મનુષ્ય પેાતાની ઉત્તમતા અખડ રહે અને વધે એ લક્ષ્યથી સ કાર્યો કરવાં જોઈએ, લેકમાં હીન મનાતા ક્ષેત્ર કે કાળ તજવાથી સૌજન્યનુ. રક્ષણ થવા સાથે કાર્યસિદ્ધિ થાય અને એથી વિપરીત ક્ષેત્ર-કાળે કા બગડે અને અપયશ વધે.
૨૫. જેમ એક કાપડના વેપારમાં પણ ઋતુને અનુકૂળ કાપડ, ખારમાં દુકાન, ઘરાકને અનુકૂળ સમય અને ઘરાકની તથા કાપડની, માલ-જાતની પીછાણુ સાથે બજારની રૂખ જોવાની ખ્રુધ્ધિ પણુ જોઇએ. અન્યથા માવાને બદલે નુકશાન થાય, તેમ સ ક્રાર્યામાં બધી રીતે બળાબળ વિચારીને પ્રવૃત્તિ કરવી જોઈએ.
૨૬. સર્વાં જીવાની રુચિ સ્વ-સ્વ ક્ષયાપથમ પ્રમાણે હેાય છે, તેથી તેની સત્કાર્યમાં રુચિ સચવાય અને વધે તે રીતે તેની સાથે વવું જોઇએ, માતાના પુત્ર પ્રત્યે પ્રેમ શ્રેષ્ઠ હાય અને ભેજન પણ શ્રેષ્ટ હાય,