________________
| # $ બ મ નમઃ | ॐ नमः श्री गौतमगणधराय ॐ नमः श्री जिनप्रवचनाव
સુગ્રહિત નામધેય પરમપૂજય આચાર્યદેવ
શ્રી વિજય સિદ્ધિ-મેઘ-મનહરસૂરિગુરુવરે નમે નમઃ શ્રી ધર્મ સંગ્રહ ગુજરાતી ભાષાન્તરનો સંક્ષિપ્ત સારોદ્ધાર
પ્રકરણ : ૧ લું
મિથ્યાત્વ ગુણસ્થાન “g : ઇમાથી - િરાજા |
भव्यानामान्तरमल - प्रक्षालनजलोपमाः ॥" ભવ્ય પ્રાણિઓના (દ્રવ્ય – ભાવ કર્મો રૂપી) અત્યંતર મેલને સર્વથા નાશ કરવા માટે જળ તુલ્ય એવી શ્રી મહાવીર સ્વામિની ઉપદેશ રૂપી વાણી તમારું રક્ષણ કરે !”
अह नत्वा गुरु' सिद्धि - मेघमनोहराभिधम् ।। ज्ञानप्रकाशदातारं, मिथ्याग्रहनिवारकम् ॥१॥ अन्ये पूज्याच स्तुत्याध, ये केपि गुणसागराः ।। વાણ તાન િવ - ર મદ્રષિઃ | ૨ || * મકાઇ માનાં, ફિવિષfort | ममाऽपि श्रुतधर्मस्य भावानुबन्धहेतवे ॥३॥ આ પરંપfષ - નામ !
श्रुतसारस्यापि सार' लेशतोऽत्र लिखाम्यमुम् ॥ ४॥ સારોદ્ધાર કર્તાનું પ્રારંભિક મંગળ વગેરે..
શ્રી અરિહંત ભગવંતને, તથા શ્રી વિજયસિદ્ધિસરીશ્વરજી, તેઓના પટ્ટાલંકાર શ્રી વિજય મેઘસૂરીશ્વરજી અને તેઓના પટ્ટધર ગુરૂદેવ શ્રી મનહરસૂરિવર આદિ ગુ , કે જેઓ મને જ્ઞાન પ્રકાશ આપનાર છે, મારા મિથ્યાગ્રહનું નિવારણ કરનાર છે તેઓને નસ્મકાર કરીને (૧) બીજા પણ પૂજાપાત્ર અને સ્તુતિપાત્ર એવા ગુણોના સાગર જે કઈ પૂજે તે સર્વને પ્રણામ કરીને ભદ્રંકરનામા હું (૨) સંક્ષિપ્તરૂચિ એવા ભવ્યજીવોના કલ્યાણને માટે અને મારા પણ આત્મામાં મૃતધર્મને ભાવાનુબંધ થાય તે માટે (૩) જ્ઞાનરૂપી રત્નોના સમુદ્ર (મહામહોપાધ્યાય શ્રી માનવિજય ગણુએ સંસ્કૃતમાં રચેલા અને મેં ગુજરાતી અનુવાદ કરેલા) એવા આગમના સારભૂત પણ શ્રી ધર્મસંગ્રહનામે ગ્રન્થના લેશ સારને લખું છું. અહીં અરિહંતાદિને નમસ્કારાદિ મંગળ, ભવ્યજીવનું કલ્યાણ અને પિતાને પણ શ્રતને અનુબંધ વગેરે પ્રયોજન, સંક્ષિપ્તસાર અભિધેય અને મૂળ આગમ વિગેરેના સારભૂત ધર્મ સંગ્રહ ગ્રન્થમાંથી ઉદ્ધાર એ સંબંધ વગેરે યથામતિ જાણવું.