________________
ધર્માંસ'ગ્રહ ગુ૰ ભા॰ સારાદ્વાર ગા કર
ફિખતવિવેગેણુ', 'પહુચ્ચક્ખએણ, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું, વેાસિરઈ,
વિગઇ કુલ દશ છે, તેમાં દારુ, માંસ, મધ અને માખણ એ મહાવિગઇ અતિ અન કારક હાવાથી સર્વથા અભક્ષ્ય કહી છે. શેષ-દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ અને પકવાન એ છ ભક્ષ્ય છે, તેમાં એક-બે વગેરે અમુકના ત્યાગ કરવા તેને વિગઈ પચ્ચક્ખાણુ કહે છે, અને સર્વાંના ત્યાગ કરવા રૂપ નિવિંગઈ પચ્ચક્ખાણુને પણ વિગઇપચ્ચક્ખાણ ભેગું ગણેલુ છે. તે છ વિગઇઓનું સ્વરૂપ ટુંકમાં આ પ્રમાણે છે.
૨૧૮
(૧) દૂધ= ગાય, ભેંસ, ઉંટડી, ખકરી અને ઘેટીનું, એમ પાંચ પ્રકારે છે, (ઊંટડીના દૂધને પિંડનિયુક્તિમાં અન્યાક્તિથી અપેક્ષાએ અભક્ષ્ય કહ્યું છે.)
(૨–૩) દહી' અને ઘી= ઉંટડીના દુધનુ* દહી થાય નહિ, માટે આ એ વિગઈઓના (ઉ'ટડી સિવાય) ચાર-ચાર પ્રકારો છે.
(૪) તેલ = તલ, અલસી, લટ્ટ (કસુંબીનું ઘાસ) તથા સવનું, એમ તેલ વિગઈના ચાર પ્રકારો છે (શેષ દીવેલ, ડાળીયુ, કોપરેલ, શિંગતેલ, કપાસનુ તેલ, વગેરે તેલા લેપકૃત ગણાય છે, છતાં વમાનમાં તલ – સવનાં તેલને સ્થાને શિંગતેલ વપરાય છે, તેથી તેને તેલ વિગઈ ગણવી તે ઉચિત છે.)
(૫) ગાળ= શેરડીના રસને ઊકાળીને બનાવાતા ગાળના ધ્રૂવ (નરમ) અને કઠણુ, એમ એ પ્રકાશ છે.
(૬) પકવાન= પકાવેલું ઘી- તેલ, કે તેની બનેલી વસ્તુ, જેમકે તાવડીમાં ઘી કે તેલ ભરીને તેમાં ચલાચલ એટલે તળવાની વસ્તુ ખાજા' પૂરી વગેરે આમ-તેમ ખસેડી શકાય તે રીતે વચ્ચે નવું તેલ કે ઘી વધાર્યાં (પૂર્યાં) વિના જ તળે તેા પહેલા, ખીજા, ત્રીજા ઘાણુ સુધી તે તળેલી વસ્તુ કે ઘી-તેલ પકવાન્ન કહેવાય, ચેાથા ઘાણુથી તે નિવિઆતું ગણાય. બીજી રીતે તાવડીનું તેલ કે ઘી પૂર્ણ ઢંકાઈ જાય તેટલા માટા પુડલા નાંખીને તળે, ત્યારે પહેલાં ઘાણુનું તે તળેલું ઘી કે તેલ પક્વાન્ન કહેવાય, બીજા ઘાણુથી તે નિવિતું ગણાય. એ પ્રમાણે પકવાન્ત વિગઈ અને તેનાં નિવિઆતાં જાણવાં-દૂધ વગેરેનાં નિવિઆતાં આ પ્રમાણે કહ્યાં છે.
(૧) દૂધનાં પાંચ નિવિઆત= ૧-ઘેાડા ચાખા નાંખીને ઊકાળેલું દૂધ (દૂધપાક) ૨-ઘણા ચાખા નાંખીને ઊકાળેલું દૂધ (ખીર), ૩-ખટાઈ નાંખીને ઊકાળેલુ દૂધ (દુગ્ધારી, એને ખડુલિકા પણ કહે છે), ૪-ચાખાના લોટ સાથે ઊકાળેલુ દૂધ (અવહેલિકા = વત માનમાં ઉપધાનાદિમાં દૂધને નિવિઆતુ અનાવવા ચાખાના લાટ નાંખીને ઉકાળે છે તે, પણ તેમાં