________________
૧૮૮
હમ સંગ્રહ ગુરુ જા૦ સાકાર ગા. દર
નિમિત્તે જિનમંદિરે આવ્યા હોય અને ધર્મોપદેશ કરવા રોકાયા હોય તે ત્યાં, અન્યથા તેઓ
જ્યાં હોય ત્યાં જવાન, ઉપાશ્રયદિ સ્થળે જઈને શ્રી જિનમંદિરની જેમ ત્યાં પણ ત્રણ નિસહિ તw પાંચ અભિગમને સાચવવા પૂર્વક પ્રવેશ કરીને તેઓની પાસે (સાડા ત્રણ હાથ અવગ્રહની બાર) રહીને ગુરૂવંદનમાં કહીશું તે) વિધિથી વંદન વગેરે વિનય કરીને દેશના સાંભળવા પૂર્વે કે પછી, દેવસાક્ષીએ કર્યું હોય તેવી અધિક કે તે જ પચ્ચખાણ ગુરૂ મુખે કરે. પચ્ચખાણ આમાની, ગુરુ અને દેવની સાક્ષીએ કરવાનું હોવાથી ગુરૂ સાક્ષીએ તે અવશ્ય કરવું. કારણ કે દરેક ધર્મક્રિયા ઔચિત્ય સચવાય તેમ ગુરૂ સાક્ષીએ કરવાની જિનાજ્ઞા છે. ગુરૂ સાક્ષીએ પચરણ કરવાથી ૧. પિતાના પરિણામો દ્રઢ થાય છે. ૨. જિન આજ્ઞાનું પાલન થાય છે, 8- ગુરૂ અને વચન થાવાણથી આશય નિર્મળ થતાં લાગ્યશય વધી જાય છે અને ૪–ક્ષાપક્ષમ વધવાથી પરખાણની (ધર્મની) વૃદ્ધિ થાય છે. માંટે પરચખાણની જેમ બીજા પણ નિયમ ગુરૂને વેગ હોય તે ગુરૂ સાક્ષીએ કરવા.
અહીં ત્યવંદન અધિકાર પૂર્ણ થયે,