________________
૧૭૬
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૬૧
કરીને વર્તમાન શાસનના નાચક હોવાથી શ્રીવર્ધમાન સ્વામિની વિશેષ સ્તુતિરૂપ નવમે અધિકાર કહે છે
તેવા વિદ્યા, ફેલા વટી નમંતિ |
તે ફેવમસિ', સિરસા રે માર” રા” અર્થ– જે દેના પણ દેવ છે, સર્વ દે જેઓને બે હાથથી અંજલી કરીને નમે છે, તે દેવોના દેવ =ઈન્દોથી પણ પૂજાએલા, શ્રી મહાવીરસ્વામિને મસ્તક વડે વાંદું છું. પુનઃ તેઓની સ્તુતિને અલૌકિક મહિમા વર્ણવીને બીજાઓને ઉપકાર કરવા અને પોતાના ભાવની વૃદ્ધિ કરવા કહે છે કે
રિ નમુક્કા, જિળવાથદત્ત થનારા !
ससार - सागराओ तारेइ, नर व नारिं वा ॥३॥" અર્થ- સામાન્ય જિનવરે માં વૃષભ સરખા શ્રીવર્ધમાન સ્વામિને કરેલો (દ્રવ્ય-ભાવ સંકેચરૂ૫) એકપણ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસાર સમુદ્રથી તારે છે.
અહીં “સ્ત્રીને પણ મુક્તિ થાય” એવું દિગંબરેમાં પણ ચાપનીયતંત્ર નામને એક પક્ષ માને છે. તેઓ કહે છે કે સ્ત્રીઓ કંઈ અજીવ નથી, બધી અભવ્ય નથી, અનાર્ય નથી, યુગલિની – (અસંખ્યાત વર્ષના આયુષ્યવાળી પણ) નથી, બધી ક્રૂર નથી, તેમ સ્ત્રીને મેહનો ઉપશમ પણ થાય છે, વળી બધી અશુદ્ધ આચારવાળી નથી, સ્ત્રીને વજૂઋષભનારાચસંઘયણ પણ હોય છે, તેમ સર્વ સ્ત્રીઓ ધર્મની પ્રવૃત્તિ રહિત નથી, ચૌદ ગુણસ્થાનકને પણ સ્ત્રી સ્પશી શકે છે. જ્ઞાનાદિ લબ્ધિઓ પણ સ્ત્રીને પ્રગટે છે, માટે બધી સ્ત્રીઓ એકાન્ત મોક્ષ માટે અગ્ય જ નથી, કે મેક્ષને પણ સાધી (પામી) શકે છે.
“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની આ ત્રણ સ્તુતિઓ શ્રી ગણધરકૃત હેવાથી નિયમા બેલાય છે, તે ઉપરાંત બે ગાથાઓ આવશ્યક ચૂણિમાં કાઉસ્સગ્ન અધ્યયનમાં “સેસા જહિરછાએ એમ કહેલું હોવાથી બેલાય છે, તે ગાથાઓ નીચે પ્રમાણે છે
ના-લેસ્ટ-સિદ, વિવા-ન નિલરિયા .
ત' ધર્મ - વિટ્ટી, નેમિ નમામિ મકા અર્થ– ઉજજયંત (ગિરિનાર) પર્વતના શિખરે જેઓની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ પણ થયું છે, તે ધર્મચક્રવતી શ્રીઅરિષ્ટનેમિ (નેમનાથ) ભગવાનને નમસ્કાર કરું છું. ઉત્કૃષ્ટ રીત્યવંદનામાં શ્રીનેમનાથ-પ્રભુને નમસ્કાર નામને આ દશમે અધિકાર જાણ.