________________
પ્ર૦ ૪. દિનચર્યા–લાગસ સૂત્રના અ
વિત્તિય વાવિયા મદિયા, ત્રે એ હોજસ્ત ઉત્તમા સિદ્ધા ॥ आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तम રિંતુ ॥૬॥
66
અ - નામેાચ્ચારપૂર્ણાંક કીર્તન કરેલા, સમ્યગ્ મન – વચન – કાયાથી વદન એટલે સ્તુતિ કરેલા, અને પુષ્પાદિથી પૂજેલા (શ્રી અરિહંતા કે) જે કમ રહિત હોવાથી સર્વ જીવલેાકમાં ઉત્તમ છે, અને સિદ્ધ એટલે સ`પૂર્ણ કૃતકૃત્ય છે, તે મને આરોગ્ય એટલે માક્ષ, માક્ષ માટે એધિ – એટલે ધર્મના લાભ અને ધર્મ માટે ચિત્તની સ્વસ્થતારૂપ શ્રેષ્ઠ સમાધિ આપે. સમાધિમાં પણ તરતમતા હોય છે, માટે ઉત્તમ=સર્વોત્કૃષ્ટ સમાધિ આપે! આ પ્રાર્થના વ્યવહારભાષારૂપે હિતકર છે.
66
ધનુ નિમ્નયા, જ્ઞાપુ મદિય
૧૭૩
વાસયા માનવન'મીરા, નિષ્ઠા સિદ્ધિ મમતિનું ||૭||
અર્થ - સકળકમ મળ ક્ષય થવાથી હજારો ચંદ્રોથી પણ અતિનિર્મળ, કેવળજ્ઞાન રૂપી સૂર્ય વડે હજારા સૂર્યાંથી પણ અધિક પ્રકાશ કરનારા, અનુકૂળ કે પ્રતિકૂળ'પરિષહ-ઉપસર્ગોમાં લેશ ક્ષેાભ નહિ પામવાથી સાગરવર= છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર તુલ્ય ગભીર અને સિદ્ધા = સ પ્રયાજનાથી કૃતકૃત્ય, એવા તે હિતા મને સિદ્ધિને (માક્ષ) આપે.
આ નામસ્તવ દંડકમાં પદ્મતુલ્ય અઠ્ઠાવીસ સ‘પન્ના (વિસામા) અને અને ખસેા છપ્પન વર્ણી (સ્વરા ) છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં નામજિનની સ્તવનારૂપ આ ચેાથા અધિકાર જાણવા.
પાંચમા અધિકારમાં સર્વાંલાકનાં ચૈત્યાને વન્દનાદિ કરવા માટે “સવલાએ અરિહત ચે/આણુ* કરેમિ કાઉસ્સગ્ગ વગેરે પાટૅ અપ્પાણ વાસિરામિ” સુધી ખેલવા. તેના અર્થ ઉપર પ્રમાણે છે. માત્ર ‘સબ્બલેાએ' પદ્મ અધિક છે, તેના અથ “ઉ, અધે અને તિર્થ્યલાકમાં રહેલાં સવ જિનચૈત્યોની” આરાધનાર્થે કાઉસ્સગ્ગ કરૂ છું. તેમાં અધેલાકમાં ભુવનપતિ નિકાયનાં, તિńલાકમાં દ્વીપા – પર્વતા કે જ્યાતિષી-ચંદ્ર-સૂર્યનાં વિમાનામાં રહેલાં, અને ઉર્ધ્વ લેાકમાં સૌધર્માદિ વૈમાનિક દેવાના વિમાનામાં રહેલાં, એમ શાશ્વતા – અશાશ્વતા સર્વ ચૈત્યોની આરાધના માટે આઠ શ્વાસેાાસના કાઉસગ્ગ કરી પારીને, પૂર્વાંની જેમ સર્વાંજિનની સ્તુતિ કહેવી. મંદિરમાં મૂળનાયક સમાધિનું કારણ હાવાથી પ્રથમ તેમની અને સજિનો ગુણથી સમાન હોવાથી બીજી સ્તુતિ સજિનની કરાય છે.
હવે છઠ્ઠા અધિકારમાં શ્રીઅરિહતાનું અને તેઓએ કહેલા સર્વ ભાવાનું દીપકની જેમ જ્ઞાન કરાવનાર શ્રુતજ્ઞાનની સ્તવના માટે પહેલાં તેના ઉપદેશક શ્રી તીર્થંકરોની સ્તુતિ કહે છે કે