SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૪. દિનચર્યા–નમાત્થણની સંપદાનું વર્ણન ૧૬૭ ૫. ઉપયાગહેતુ સપદા= અરિહતા જે કારણે લેાકેાપયોગી છે તે કારણા કહે છે કે“અભયદયાણું, ચખ્ખુદયાણું, મગદયાણુ, સરદયાણ અને ખેાહિદયાણ'”, તેમાં – (૧) અભયદયાણું- સસારી જીવા આલાના, પરલેાકના, આદાનના, અસ્માતને, આજીવિકાના, મરણના અને અપયશના, એમ સાત ભાથી સતત ભયભીત છે. અરિહંતા આ ભયાથી રક્ષણ કરીને ધૈર્યને (ચિત્તસ્વસ્થતાને) પ્રગટ કરે છે, માટે અભયદાતા છે. (ર) ચક્ખૂંદયાણું- આત્માનું સ્વરૂપ જાણવા, ઉપદેશ દ્વારા તત્ત્વજ્ઞાનરૂપી ચક્ષુઓ આપનારા છે, (૩) મગદયાણુ - સર્પના દરની જેમ સીધા – માચા – વક્રતા રહિત, ઉપર ઉપરના ગુણુસ્થાનને પ્રાપ્ત કરાવનાર અને સ્વરસવાહી (અનુભવજ્ઞાન સ્વરૂપ) એવા ચિત્તની નિળતારૂપ મા, કે જે જીવમાં તથાવિધ કર્મના ક્ષયાપશમથી પ્રગટે છે. શ્રીઅરિહંતા તેવા માક્ષમાને દેનારા છે, (૪) સરદયાણું સંસારરૂપ અટવીમાં રાગ-દ્વેષને વશ જીવા ચિત્તના સ`કલેશરૂપ મહાત્રાસ ભાગવે છે, એ સંકલેશ તત્ત્વજ્ઞાનથી નાશ પામે, માટે તત્ત્વની જિજ્ઞાસા, શ્રવણુ વગેરે બુદ્ધિના આઠ ગુણાને શરણુ કહેવાય છે. અરિહતા આ તત્વપ્રકાશરૂપ શરણને આપે છે, માટે શરદાતા છે. તથા (૫) બેાહિદયાણં એધિ એટલે યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કારણો દ્વારા ગ્ર'થીભેદથી પ્રગટ થનાર શમ–સવેગ નિવેદાદિ લિંગોવાળું તત્ત્વાર્થ –શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ. આ સમ્યક્ત્વરૂપ એધિને આપનારા. (તેઓને નમસ્કાર, એમ સત્ર સમજવું.) અહી' અભયનુ ફળ ચક્ષુ, તેનુ ફળ મા, મા`થી શરણુ અને શરણનુ ફળ ાધિ, આ બધા લાભ અપુનખકને થઈ શકે માટે અરિહતા અપુન ધકાને અભય વગેરેના દાતા છે. આ પાંચનું દાન કરે છે માટે જ તેઓ લાકોત્તમ, લેાકનાથ વગેરે છે. ૬. સવિશેષ ઉપયેગ સપદા= (ચાથી સ`પદામાં સામાન્ય ઉપયોગ કહ્યા) અહીં સવિશેષ ઉપયોગરૂપે ધમ્મદયાણું, ધમ્મદેસયાણુ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું ધમ્મવચાર'તચવટ્ટીણું, એ પાંચ પદો છે. તેમાં – (૧) ધમ્મદયાણું-સવિરતિ અને દેશિવરતિ, એ બે પ્રકારના ચારિત્રધર્મ ના દાતા. ચારિત્ર પ્રપ્તિમાં ખીજા હેતુએ હોવા છતાં શ્રી અરિહંતદેવ મુખ્ય હેતુ છે, માટે ધના દાતા. અને પ્રકારના ચરિત્રધર્મની અગ્લાનપણે સતત સફળ દેશના (૨) ધમ્મદેસયાણુ દેનાર માટે ધર્મના ઉપદેશક -
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy