________________
પ્ર-૩ સાતમા વ્રતનાં અતિચારે
૧૨૫ ગણાય. અને પકાવેલી અચિત્ત હોય તે દેષ કેમ ગણાય? માટે ભિન્ન અતિચાર નહિ. એ રીતે રાત્રી ભેજન, દારુપાન વગેરે જે જે અભક્ષ્ય વગેરેને ત્યાગ કરવા છતાં અજાણતાં કે સહસા ખવાઈ જાય તે અતિચાર સમજવા. આ વર્ણન શ્રી તસ્વાર્થની ટીકાને આધારે કર્યું, આગમમાં તે અપવાદાર અને તુચ્છૌષધિ-ભક્ષણ એ ત્રણને ક્રમશઃ ત્રીજે, ચે અને પાંચમે અતિચાર કર્યો છે. વંદિત્તા સૂત્રમાં પણ એ રીતે “ગોકુઢિાં જ મારે, તુદોષદિ મહાપા” પાઠ છે, તેનું સમાધાન પંચાશકમાં કહ્યું છે કે પહેલા બે અતિચારો સચિત્ત કંદ-મૂળ - ફળ વગેરેને અંગે અને અપકુવાહાર વગેરે બે શાલી વગેરે ધાને અંગે છે, એમ વિષયભેદે જુદા કહ્યા છે. તુચ્છૌષધિ પણ અપકવ હોય તે અપક્વાહારમાં ગણાય અને અચિત્ત હોય તે દોષ નથી, છતાં કોમળ શીંગ વગેરે તુચ્છ હોવાથી ક્ષુધા શમે નહિ અને હિંસા ઘણી થાય, માટે અન્ય ઔષધિ કરતાં તેને ભિન્ન ગણી ભિન્ન અતિચાર કર્યો છે.
એમ ભજન અંગે પાંચ અતિચારો કહીને પુનઃ સાતમા વ્રતનું બીજું લક્ષણ અને તેના પણ પંદર અતિચારે કહે છે કે –
__मूल-अमी भोजनमाश्रित्य, त्यक्तव्याः कर्मतः पुनः ।
___ खरकर्म त्रिघ्नपञ्च - कर्मादानानि तन्मलाः ॥२१॥ અર્થાત્ આ કહ્યા તે ભજનના અતિચારોને તજવા, ઉપરાંત કર્મથી કઠોર કર્મ હોવાથી પંદર કર્માદાને રૂપ પંદર અતિચારે પણ તજવા. તેમાં ભેગપભોગની સામગ્રીને મેળવવાના ઉપાયે રૂપ વ્યાપારાદિ ક્રિયાઓને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ભોગપભોગ કહેવાય. તેના કઠોર કર્મ (વ્યાપારાદિ) રૂપ પંદર અતિચારે કહ્યા છે કે
મૂર-“વૃત્તits#ાર – વિપિનોનો-મરી-રજfમ:..
વાણિયાવા ફત-રાક્ષ-રસરા-faષષિતાઃ વરા यन्त्रपीडनक' निर्लाञ्छन दान दवस्य च ।
सरः शोषोऽसतीपोषश्चेति पञ्चदश त्यजेत् ।।३।। અર્થાત અંગાર-વન-અનસૂ(ગાડા)-ભાટક અને ફેટક, એ પાંચ કર્મો દ્વારા, દાંત, લાખ, રસ, કેશ અને વિષ એ પાંચના વ્યાપાર દ્વારા અને યંત્ર (મશીન કારખાનાં વગેરે) ચલાવવાં, અંગોપાંગ છેદવાં, દાવાનલ દે, જળાશય શેષનાં અને અસદાચારીને પિષવા એ પાંચ સામાન્ય ઉપાયે દ્વારા આજીવિકા મેળવવી તે પંદર અતિચારોને તજવા જોઈએ.
૧. અંગાર કમ જીવિકા- અગ્નિના આરંભથી આજીવિકા મેળવવી. જેમ કે કેલસા બનાવવા, વેચવા, વેચાવવા, તેમાં છકાય છની ઘણી હિંસા થાય. તે રીતે ભાડભુંજા, સોની, લુહાર, કુંભાર-કંસારા વગેરેને ધંધે કરે, છ પકાવવી અને ઉપલક્ષણથી