________________
૧૧૯
પ્ર૦ ૩. આવકનાં ચાથા વ્રતનાં અતિચારો
૧. ચૌરાપહૃતગ્રહણુ– જાણવા છતાં ગુપ્ત રીતે લાભાદિને વશ ચારીની વસ્તુ મફત કે અલ્પમૂલ્યથી લેવા તે અતિચાર. નીતિશાસ્ત્રમાં ચાર, ચારી કરાવનાર, તેની સાથે મંત્રણા કરનાર (સલાહકાર), ચારીના ભેદને જાણનાર, ચારીને માલ લેનાર, તેને આજીવિકા આપનાર અને સ્થાન આપનાર, એ સાતેયને ચાર કહ્યા છે. તેમાં “હું કાં ચારી કરું છું, વેપાર કરું છું” એમ માનનાર વ્રતની રક્ષા માને છતાં ચેારીની વસ્તુ લેવી તે ચારી તુલ્ય હોવાથી અતિચાર છે.
૨. સ્તન પ્રત્યેાગ– એટલે ચારીને ચારીની પ્રેરણા કરવી, કાશ, કાતર કે ઘરી વગેરે ચારીના સાધન આપવાં વગેરે. અહીં ચારી કરવી – કરાવવી નહિ એવું વ્રત લીધુ' હૉચ તા વ્રતભંગ થાય. અન્યથા હું ચારી કરતા નથી, તેમને આજીવિકા માટે સલાહ આપુ છુ, સહાય કરુ` છું” વગેરે ભાવ હૈાય તે અતિચાર લાગે.
૩. તેાલમાપ ભેટાં રાખવાં તેમાં એછુ આપવુ, અધિક લેવું તે ઠગવા રૂપ ચારી છે. પણ પોતે માને કે “હું તેા વિષ્ણુલા કરું છુ” એમ વ્રતરક્ષાની ભાવના હોવાથી અતિચાર છે.
૪. રાજ્ય વિરુદ્ ગમન– એમાં રાજાનેા નિષેધ છતાં લાભાદિને વશ શત્રુના રાજ્યમાં જઇ વેપાર કરવા તે રાજાની ચારીરૂપ છે. દંડ પણ ચારના જેટલા જ થાય. છતાં એમ માને કે “હું ચારી નથી કરતા વ્યાપાર માટે જાઉં છું.” વગેરે વ્રતભંગની ભાવનાના અભાવે અતિચાર કહ્યો છે. એ રીતે શત્રુ રાજ્યના સૈન્યમાં કે હદમાં મલી જવું, રાજ્ય નિષિદ્ધ વસ્તુના વેપાર કરવા, દાણચારી કરવી, વગેરે સમાં આ અતિચાર છે.
૫.
તત્ પ્રતિરૂપક વ્યાપાર- એમાં રંગ, રૂપ, ગધ, વગેરેથી સરખી છતાં હલકી વસ્તુને ભારેમાં ભેળવીને લોકોને ઠગવા તે પણ ચારીરૂપ છતાં વિણુક્કલા માને માટે અતિચાર. ચારીનાં પશુઓને માલિક ઓળખી શકે નહિ માટે શિંગડા વગેરેના આકાર બદલીને કે ઘરેણાં વગેરેને ગાલી – ભાંગીને, આકાર બદલીને પોતે રાખવાં, વગેરે પણ અતિચાર જાણવા.
આ પાંચે અતિચાર રાજાને, રાજાના નાકરોને કે બીજી નાકરી કરનારને પણ જે જે રીતે લાગે તે સ્વયં સમજવુ, અથવા માટા ભાષાન્તર વગેરેથી જાણી લેવું.
હવે ચેાથા ત્રતના અતિચારો કહે છે.
મૂલ્ય-વિવાદ', 'ઔડનારૢત્યાસી: /
अनङ्गक्रीडन तीव्ररागश्च ब्रह्मणि स्मृताः ||४६ ॥
અર્થાત્ - પવિવાહ કરવા, ધણી વિનાની તથા અમુકકાળ પૂરતી રખાત કરેલી સ્ત્રીના ભાગ કરવા, અનંગ ક્રિડા કરવી અને તીવ્ર કામરાગ કરવા, એ બ્રહ્મનતમાં પાંચ અતિચારા છે. તેમાં