SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ધાનશતા पुण सुणिकप निवायसरणप्पईवमिय चित्त। उप्पाय-ठिह-भंगाइयाणमेगंपि પાપ છે ૭૨ II अवियारमत्थ-वंजण-जोगंतरओ तय बितियसुकं । पुधगयसुयालंबण-मेगत्त- वितक- माबिचार ॥ ८०॥ અર્થ - ત્યારે પવન રહિત સ્થાનમાં રહેલા સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ-સ્થિતિ- નાશ વગેરે પૈકી ગમે તે એક જ પર્યાયમાં સ્થિર ચિત્ત છે, તે બીજા પ્રકારનું શુકલધ્યાન છે. એ “અવિચારયાને અર્થ - વ્યંજન-યોગના ફેરફારથી (થનારા) સંક્રમણ વિનાનું તથા પૂર્વગત શ્રતના આલંબને થનારું (તેમજ એકત્વ યાને અભેદવાળું હેઈ) “ એકત્વ-વિતર્ક–અવિચાર ' ધ્યાન છે. વ્યંજન પર જાય યા પેગ પર જાય, ઈત્યાદિ વૈકલ્પિક અવસ્થા. (વિભાષા) હોય છે, પરંતુ એકલા “અર્થ ' નું જ ચિંતન કે એકલા “વ્યંજન’નું જ ચિંતન, એમ નહિ. પૃથકત્વ-વિતર્ક એટલે? – આ સવિચાર ચિંતન પણ “પૃથકત્વ થી હોય છે, અર્થાત્ ભેદથી ભિન્નતાથી હોય છે. (અર્થાત્ આ ધ્યાનમાં થેય-ધ્યાનના ભેદને અનુભવ હોય છે.) બીજાઓ “પૃથકત્વ' નો અર્થ વિસ્તીર્ણ ભાવ” એવો કરે છે. (અર્થાત આ ધ્યાન સવિચાર હોવાથી એને વિષયનો વિસ્તાર રહે છે.) હવે “વિતક” એટલે શ્રત પૂર્વે કહ્યા મુજબ “પૂર્વગત શાસ્ત્રના અનુસારે આ ધ્યાન હોય છે. સારાંશ, આ ધ્યાન પૃથફત્વ-વિતર્ક–સવિચાર સ્થાન છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy