________________
વ્યાનશતક
२६६ તત્વના ચિંતનમાં શંકા–જિજ્ઞાસા થવાથી એ કેવળજ્ઞાનીને પ્રશ્ન પૂછે છે, ત્યારે એ કેવળી ભગવાન એ શંકા-જિજ્ઞાસાના જવાબ રૂપે જે વિચારણું જરૂરી હોય, એ વિચારણામય મન બનાવે છે.. એ માટે મનને ઉપગ છે. | મન શું છે? જેમ વાણી એટલે ભાષાવર્ગણાના પુગલનું ગ્રહણ કરીને તે તે ભાષા રૂપે પરિણમાવી બેલવા યાને છેડવા એ એમ મને વર્ગના પુદ્ગલેનું ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણમાવી છોડવા એ મન છે. કેવળજ્ઞાની ઉત્તરરૂપે આ કરે એ પેલા અનુત્તરવાસી દેવ જેવા ત્યાં બેઠે અવધિજ્ઞાનથી જુએ, અને એ મન પર પિતાના જવાબ સમજી જાય. આ મનનું નિર્માણ મનેયેગથી થાય છે.
આમ, કેવળજ્ઞાનીને પિતાના ચિંતન માટે નહિ કિન્તુ આવા કેક ઉત્તર આપવાના અવસરે મને યોગ કરે પડે એમાં મન હેય કિન્તુ હવે જ્યારે મોક્ષ પામવાની અતિ નિકટમાં પાંચ હસ્વાક્ષરના ઉચ્ચારણ એટલે કાળ બાકી હોય, ત્યારે શિલેશી અવસ્થા આવે છે. એ શિલેશી પ્રાપ્ત થવાના પૂર્વના અંતર્મુહૂર્ત કાળમાં શુકલધ્યાનને ત્રીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે. એમાં મનેગનો નિરોધ કરી અ-મના બને છે; સાથે વચનગકાયાગને પણ નિરોધ કરી નાખે છે, ત્યારે શિલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે, અને એ અવસ્થામાં શુકલધ્યાનને ચોથે પ્રકાર
ચુપરતક્રિયા-નિવૃત્તિ ધ્યાન આવે છે. સારાંશ, શુકલધ્યાનના છેલલા બે પ્રકાર પૈકી પહેલા પ્રકારના ધ્યાતા શૈલેશી પૂર્વના અંતર્મુહૂર્તમાં, અને બીજા પ્રકારના ધ્યાતા શિલેશીમાં બને છે.