SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાન ૨૬૫ કરવા માટે સામર્થ્યગની જરૂર રહે છે. ઈચ્છાગ અને શાસ્ત્રયોગ કરતાં એ ઊંચી કોટિને યોગ છે. એમ તે તીર્થકર ભગવાન પણ ચારિત્ર-સાધનાના કાળમાં ક્યારેક “ભદ્રપ્રતિમા,” મહાભદ્ર-પ્રતિમા “સર્વત મદ્ર-પ્રતિમા' નામના અભિગ્રહ વિશેષમાં રડી સૂમ ધ્યાનમાં મન કેન્દ્રિત કરે છે. પરંતુ તેથી કંઈ ત્યાં કેવળજ્ઞાન આવી જતું હોય એવું નથી બનતું. એનું કારણ આ કે ક્ષમાદિનું આલંબન જેવું પરાકઠાનું ઉચ્ચ કેટિનું જોઈએ તેવું હજી નથી આવ્યું. અભ્યાસ વધતાં વધતાં એ આવે; અને એ ક્ષમાદિનું જોર વધારવા માટે, તપ-સંયમની સાધના સાથે ધર્મ ધ્યાનની બહુલતા કરવામાં આવે છે. એ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચવાની તૈયારી હોય, ત્યાં શુકલધ્યાનના પહેલા બે પ્રકારનું ધ્યાન ઊભું થાય, અને એમાં મનની પરમાણુ પર સંકેચ થઈ સ્થિરતા થાય. આ પહેલા બે પ્રકારની વાત થઈ. એ છદ્મસ્થને હાય. ત્યારે શુકલધ્યાનના છેલલા બે પ્રકારનું ધ્યાન જિન-અરિહંતને કેવળજ્ઞાનીને અંતે આવે છે. ત્યાં એ અ-મના અર્થાત્ મનરહિત મને ગરહિત બને છે. પ્રવે-કેવળજ્ઞાની તે સર્વજ્ઞ હેઈ બધું જ પ્રત્યક્ષ જુએ છે, એટલે એમને ન જેવું કશું જ નહિ, તેથી કશું ય ચિંતવવાનું રહેતું નથી, તે મનને ઉપયોગ નથી એટલે એમના જ છે ને? પછી “અંતે અ–મના બનવાનું કેમ કહ્યું? ઉ૦-વાત સાચી કે એમને પિતાના માટે ચિંતનકારી મન નથી. કિન્તુ કઈ અનુત્તરવાસી દેવ જેવા સ્વર્ગમાં બેઠા બેઠા કઈ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy