________________
ધ્યાનશતક
- શ્રી ધ્યાનશતક' નામથી પ્રસિદ્ધ એવું “ધ્યાનાધ્યયન નામનું ૧૦૫ ગાથાનું શાસ્ત્ર પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજે રચ્યું, અને એના પર સંક્ષિપ્ત વ્યાખ્યા પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરી. બંને મહર્ષિ એવા અતિ ઉચ્ચ એણિના વિદ્વાન છે કે જેમની પંકિતઓને સૂત્રોક્ષરની જેમ પછીના શાસ્ત્રકારો પિતાના રચેલા શાસ્ત્રમાં આધાર તરીકે નોંધે છે.
આચાર્ય પુરંદર શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજ પૂર્વધર મહર્ષિ છે. ૧૪ “પૂર્વ” નામના શાસ્ત્રો, જે શ્રતસાગરસમા, તે શાસ્ત્રો પૈકીના પૂર્વ શાસ્ત્રના એઓશ્રી જાણકાર છે. એમની પછી તે “પૂર્વ શાસ્ત્ર તદ્દન નષ્ટ થઈ ગયા, કેમકે એ કાંઈ લખાયેલા નહિ, માત્ર મેં મેંઢ જ ભણાવાતા, ભણતા અને યાદ રખાતા. બધું જ મઢ. કાળના પ્રભાવે જીવની બુદ્ધિને હાર થતાં એ ગ્રહણ કરવાનું અને યાદ રાખવાનું મુશ્કેલ થયું. એટલે મહાવીર પ્રભુ પછી ૧૪ પૂર્વમાંથી ક્રમશઃ નષ્ટ થતાં થતાં ૧૦૦૦