SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ Ple એક જ વસ્તુમાં ઉત્પત્તિ-સ્થિતિ-નાશ ત્રણે ય કેરી રીતે?— પ્ર૦-એકમાં ત્રણે એક સાથે કેવી રીતે રહે ? કેમકે ઉત્પત્તિયુક્ત એટલે ઉત્પન્ન, નાશયુક્ત એટલે નષ્ટ, ને સ્થિતિયુક્ત એટલે સ્થિર, કાયમ. તેા જે ઉત્પન્ન એ જ નષ્ટ કેવી રીતે, અને એ જ પહેલેથી કાયમ કેમ? ઉ-એક જ કાળે અપેક્ષા વિશેષથી એક જ વસ્તુ ઉત્પન્ન હાય, અને વિશેષથી એ જ વસ્તુ નષ્ટ પણ હાય, તેમ અપેક્ષા— વિશેષે કાયમ પણ હાઈ શકે છે. દા.ત. રાજાના એ છેાકરાને રમવા માટે સેાનાના એક નાના કળશ હતા. એમાં એક છેકરી કયાંક બહાર ગયા છે અને બીજા છેાકરાએ કહ્યું, ‘મારે રમવા મુગટ જોઈએ,’ ત્યારે રાજાએ માણસ પાસે એ જ કળશને સાનીને ત્યાંથી ગાળીને મુગટ કરાવી મગાવ્યેા. ત્યાં સેાનું-વસ્તુ તા કાયમ જ છે, પણ એ જ કળશ તરીકે નષ્ટ છે, અને એ જ મુગટ તરીકે ઉત્પન્ન છે, એકમાં જ ત્રણ અપેક્ષાએ ત્રણે પોય છે. માટે તે જ્યારે બહાર ગયેલા છેકરા પાછે આવી આ જુએ છે, ત્યારે એ કળશના પ્રેમી હાઇ નાખુશ થાય છે, અને એ જ વખતે ખીજો છેકરા ગમતા મુગટ અન્ય હાવાથી ખુશ છે, ત્યારે ખાપ રાજા સેાનુ` કાયમ રહ્યાની દૃષ્ટિએ મધ્યસ્થ છે. એકી વખતે આ રાજા અને બે પુત્રો, ત્રણેયની લાગણી જુદી જુદી હાવા પાછળ કાઈ કારણ જરૂર છે, ને તે કારણ જુદા જુદા જ હાય તે જ લાગણીએ ભિન્ન ભિન્ન થાય. દેખવામાં કારણીભૂત વસ્તુ ભલે એક જ દેખાય છે, પરંતુ માનવુ' પડે કે એ જ ચીજ કલશરૂપ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy