________________
ધર્મધ્યાન
૧૯૧ ઊભડક પગે સ્થિર રહી શકે છે. એમ લેકમાં જીવ યા પુદ્ગલ ભિન્ન ભિન્ન સ્થિતિમાં સ્થિર રહી શકે છે, તે તેના ટેકે? કહેવું જ પડે કે અધર્માના ટેકે. છવદ્રવ્યની સાધક યુક્તિ અનેકાનેક છે. દા. ત. (૧) “હું' એવું સંવેદન કેણ કરે છે? દેહથી જુદે આત્મા, પણ દેહ નહિ. કેમકે જે એમ હોત તે જ્યાં “હું એવો મૂખ નથી કે વધુ ખાઈને મારે દેહ બગાડું” આ ખ્યાલ કરાય છે ત્યાં એમ ખ્યાલ થવો જોઈતો હતો કે હું એ મૂર્ખ નથી કે વધુ ખાઈને મને બગાડું !” (૨) એમ, “હું રેગથી કે ઘાથી પીડિત છું, પણ સમતા-સમાધિથી સુખી છું', આ ભાવ શરીર શી રીતે કરી શકે? શરીર તે પીડિત દુઃખી જ છે. સુખી ક્યાં છે? ભિન્ન આત્મા જ આ
ખ્યાલ કરી શકે. (૩) એમ, સૌથી પ્રિય કેણુ? શરીર નહિ, પણ આત્મા. તેથી જ અવસરે ઘેર અપમાન બેઆબરુ વગેરે દુઃખથી છૂટવા જીવ પિતાના પૈસા વગેરેને તે જતા કરે, યાવતું એમ પિતાના શરીરને ય નાશ કરી દે છે. એમ આત્માની સાધક બીજી અનેકાનેક યુક્તિ વિચારાય. | (VI) પર્યાય –છ દ્રવ્યના ઉત્પાદ-સ્થિતિ-ભંગ (નાશ) વગેરે પર્યાય ચિંતવવા. પર્યાય એટલે અવસ્થા. એમાં છએ દ્રવ્યમાં સર્વવ્યાપી સમાન પર્યાય યાને અવસ્થા ઉત્પત્તિ-Wિાત-નાશની મળે. શ્રી તત્વાર્થ મહાશાસ્ત્ર (અ૦૫, સૂ૦૨૯) કહે છે કે,
“વરણ-ચા-પૌથયુ ' સમાત્ર ઉત્પત્તિ નાશ અને ધૈર્યવાળું હોય છે. ત્યારે, છએ દ્રવ્ય સત્ છે, માટે એ દરેક આ ત્રણે પર્યાયથી યુક્ત છે. સવાલ થાય,