SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ધર્મધ્યાન (૩) વિષયરોગના લીધે દેવ-ગુરુ-ધર્મ પર એ રાગ જામતે નથી, () જેના પર રાગ છે એના અંગે કેટલીક વાર બીજાઓની ટીકાટિપ્પણ થતાં ઠેષ વગેરે જાગે છે. એમ, દ્વેષના ને ઈર્ષાના કેટલા ય અનર્થ નીપજે છે. તેં અભિમાન કરવા પાછળ ક્યાં વેઠવાનું હારવાનું નથી આવતું? @એમ અવિરતિ યાને પાપની છૂટના લીધે એ પાપોમાં અતિરેક-અધિકતા થઈ જાય છે, ને પછી સહવું પડે છે. દા. ત. મિઠાઈની અવિરતિ હેવાથી એ વધારે ખવાઈ જતાં પેટ ચડે છે, દુઃખે છે, એવું બને છે. આમ જગતમાં ચાલતા અનર્થ જોઈએ તે દેખાય કે એના મૂળમાં આ રાગાદિ કારણભૂત છે. આ પર ચિંતવતાં અપાયરિચય” ધર્મધ્યાન લાગે છે. એને મહાન લાભ એ, કે આર્તધ્યાન અટકે છે. જ્યાં આત. ધ્યાન થવું લાગે ત્યાં અપાયવિચય-વિપાકવિચય લાગુ કરવાનું. આવી રાગાદિ ક્રિયાઓના અનર્થને ચિંતવનાર કે હાય, તે કહે છે, “વજજ પરિવજ” “વજ” એટલે કે વર્ચ, ત્યાય જે અકૃત્ય પ્રમાદ, એને પરિવઈ હોય, ત્યાગી હોય; અર્થાત્ અપ્રમત્ત હાય, લેશ પણ પ્રમાદને ન સેવનારો હોય. એ “અપાયરિચય” ધર્મધ્યાન બરાબર કરી શકે. પ્રમત્ત હોય, પ્રમાદી હય, રાગાદિસેવનમાં મગ્ન હોય, એને હૈયે તે એની મિઠાશ હેવાથી એ રાગાદિના અનર્થ દિલથી શું વિચારી શકે? (૩) વિપાકવિચય હવે “વિપાકવિચય” નામને ધર્મધ્યાનને ત્રીજે પ્રકાર કહેવામાં આવે છે -
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy