________________
૧૬૬
ધ્યાનશતક –ગર્દભશંગ આકાશકુસુમ જેવું છે. પરિમાણુ સંખ્યા પ્રમાણમાં (i) કાલિકશ્રુત-પરિમાણમાં પર્યાય અનતા, બાકી અક્ષર પદ પાદ ગાથા...નિયુક્તિ અનુયેગ ઉદ્દેશક..અંગ આદિ સંખ્યાતા. (ii) દષ્ટિવાદકૃત પરિભાં ઉપરોક્ત અનુગ સુધી, પછી પ્રાતિ, પ્રાતિકા, વસ્તુ આદિ જ્ઞાનસંખ્યા પ્રમાણમાં (સંખ્યાયતંત્ર જ્ઞાય) શબ્દજ્ઞાનથી શાબ્દિક કહેવાય. ગણિતથી ગણિતજ્ઞ. વગેરે. ગણુના સંખ્યામાં સંખ્યાત-અસંખ્યા-અનંત.
ભાવસંખ્યા પ્રમાણમાં, પ્રાકૃતમાં “સંખા” શબ્દ છે તેથી “શંખ” લઈ શખગતિને વેદે તે ભાવસંખ કહેવાય.
જિનાગમની શૈલીએ આ દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણુ, કાલપ્રમાણ, ભાવપ્રમાણ, એમ ૪ પ્રકારે પ્રમાણની વિચારણા થઈ. બાકી સામાન્ય રીતે સ્થૂલ શૈલીથી જોતાં પ્રમાણ બે પ્રકારે -૧ પ્રત્યક્ષ, અને ૨. પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણમાં અવિધજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રમાણ આવે. અહીં
પ્રત્યક્ષ એટલે “પ્રતિ અક્ષમ' અર્થાત્ સીધું આત્મામાં એટલે કે આત્માને કેઈ બાહ્ય ઈન્દ્રિયે, યા હેતુ,યા શબ્દ, વગેરે સાધન વિના જ સાક્ષાત્ વસ્તુદર્શન જેનાથી થાય એ પ્રત્યક્ષ એ ૩, (૧) અવધિજ્ઞાનથી ભૂત-વર્તમાન-ભવિષ્યની નજીક કે દૂરની રૂપી વસ્તુને પણ સાક્ષાત્ જોઈ શકે.
(૨) મન પર્યાયજ્ઞાનથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનને જોઈ શકે.
.. (૩) કેવળજ્ઞાનથી કાલેકના સમસ્ત અનંતા કાળના ભાવ જોઈ શકે, સર્વ જી અને સર્વ પુદ્ગલાદિ દ્રવ્યનાં ભૂત,