SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ ત્રાજીના –“દરેકના કાંઈ પાંચ પ્રકારના પ્રદેશ નથી; તેથી ૫ પ્રકારના પ્રદેશ નહિ, પણ કહે, ભજના છે,–સ્યાદ્દ ધર્મપ્રદેશ, સ્યાદ્ અધર્મપ્રદેશ .” શબ્દનય- “આમ કહેવામાં પણ દરેક પ્રદેશના સ્વાદુ ધર્મ, સ્યાદ્ અધર્મ,....એમ ૫-૫ પ્રકારની આપત્તિ છે. તેથી કહે, જે ધર્મને પ્રદેશ તે પ્રદેશધર્માસ્તિકાય.........એમ પાંચ.” સમભિરૂ૮નય,–“પ્રદેશધર્મ ” એમ સમાસ કરવા જતાં ધર્મમાં પ્રદેશ એવી ભેદસપ્તમીની શંકા થાય. માટે અસમાસથી કહે, “જે ધર્માસ્તિકાય એ જ પ્રદેશ, તે પ્રદેશધર્મ.....” એવભૂતનય, પ્રદેશ દેશ જેવી વસ્તુ જ નથી. કેમકે તે જે ભિન્ન કહે, તે અનુપલબ્ધ છે. અભિન્ન કહે તે ધર્મા, અને પ્રદેશ એક પર્યાયવાળા થવાની આપત્તિ. માટે જ છે તે અખંડ ધર્મા.........વગેરે છે. | (iii) સંખ્યા પ્રમાણમાં–નામાદિ ૪ સંખ્યા + ઉપમા સંખ્યા + પરિમાણુ સં૦ + જ્ઞાનરૂપ સં૦ + ગણના સં૦-એમ ૮ પ્રકારે છે. એમાં દ્રવ્યસંખ્યા આગમથી આગમથી એમ ૨ પ્રકારે છે. અને તે આગમથી એ જ્ઞશરીર, ભવ્યશરીર, તદવ્યતિરિક્ત, એમ ૩ પ્રકારે ઉપમા સંખ્યા પ્રમાણ ૪ પ્રકારે, સતની સત્ સાથે ઉપમા, (એમ ચતુર્ભાગી.) દા.ત. અરહિંતની છાતી કપાટ જેવી. સતની અસત્ સાથે, દા.ત. અનુદેવનું આયુષ્ય ૩૩ સાગરેપમ. અસતની સત્ સાથે, દા.ત, સૂકું પર્ણ લીલાને કહે, ચમ વીતી તુમ વીતશે, લીલી કુંપળિયા’ અસની અસત્ સાથે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy