________________
ધર્મધ્યાન
૧૬૩
આગમપ્રમાણમાં (૧)લૌકિક, મહાભારતાદિ, (૨) લોકાત્તર, આચારાંગાદિ. અથવા (૩) સૂત્ર-આગમ, અર્થાંગમ, તદ્રુભય આગમ. અથવા ૧. આત્માગમ, અથ`થી તીથ કરને, સૂત્રથી ગણુધરને, ૨. અનંતરાગમ, અથથી ગણધરને, ૩. પર’પરાગમ, જ’ભૂસ્વામીને.
આટલી ભાવપ્રમાણની અંદર જીવગુણુપ્રમાણમાં જ્ઞાનગુણુપ્રમાણની વાત થઈ. હવે
દ નગુણપ્રમાણુમાં, —ચક્ષુશન, અચક્ષુર્દન, અવષિદર્શન અને કેવળર્દેશન.
ચારિત્રગુણપ્રમાણમાં,—સામાયિક (ઇવર, યાવત્કથિક), છેદેપસ્થાપનીય (સાતિચાર, નિરતિચાર), પરિહાર વિશુદ્ધિ (નિશ્યિમાન તે તપસેવી, નિવિશ્યકાયિક તે વૈયાવચ્ચી), સૂક્ષ્મસ’પરાય (સંકિલશ્યમાન, વિશુદ્ધયમાન), યથાખ્યાત (પ્રતિપાતી, અપ્રતિ॰, યા છદ્મસ્થ, વીતરાગ).
અજીવગુણુપ્રમાણુમાં, સ્પર્શે –રસ–ગંધ-વણું –સંસ્થાન. નયપ્રમાણુમાં, ૩ દૃષ્ટાન્ત,–પ્રસ્થક, વસતિ, પ્રદેશ. (તે ધાન્ય ભરવાનું માપુ, મુકામ, સૂક્ષ્માંશ) અંગે નૈગમ-વ્યવહારનય, સ‘ગ્રહનય, ઋજીસૂત્ર, શબ્ઝનયની જુદી જુદી દૃષ્ટિ છે. તે આ પ્રમાણે,