________________
૧૬૨
ધ્યાનશતક
ગુણપ્રમાણુ”માં ૨, જીવ ગુરુ ને અજીવ ગુ. છવગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર.
જ્ઞાનપ્રમાણમાં પ્રત્યક્ષ-અનુંમાન-ઉપમાન-આગમ પ્રત્યક્ષમાં ઈ. પ્રત્ય, નેઈ(મન) પ્રત્યક્ષ.
અનુમાનમાં , પૂર્વવત–શેષવ-દષ્ટસાધમ્યવત્, પૂર્વોપલબ્ધ ચિહથી ઓળખાય, દા.ત-તલ-મસા-ક્ષત આદિથી પુત્રને ઓળખે તે “પૂર્વવત્ ”. “શેષત”માં કાય-કારણ-ગુણ-અવયવઆશ્રય પરથી ઓળખાય. દા.ત- વહેવારવથી અશ્વ, તંતુથી પટ (ધૂમથી અગ્નિ), ગંધથી પુષ, ભૃગથી પાડે, પબગલાથી તળાવ જણાય. “ દષ્ટસાધમ્યવત’માં (૧) સામાન્ય, એકથી ઘણાનું અનુમાન, (૨) વિશેષ, ઘણા પરથી એક વિશેષને જાણે. અથવા દષ્ટસાધવ-૧ અતીત આશ્રીને (ભરી નદીએથી પૂર્વે સારી વર્ષા જાણે), ૨. વર્તમાન આશ્રીને (પ્રચુર દાન જઈ સુભિક્ષ જાણે), (૩) ભવિષ્ય અંગે (પ્રશસ્ત વાયુ આદિથી સુવૃષ્ટિ કલ્પ).
©ઉપમાન પ્રમાણમાં” ૨- (૧) સાધમ્ય, (૨) વૈધર્મો : “સાધમ્ય”માં (૧) યત્કિંચિંત સા. મેરુ જે સરસવ, મૂત હાઈ (૨) પ્રાયઃ સાધ, ગાય જેવું ગવય, (૩) સર્વ સાધo, અરિહંત જેવા અરિહંત, “ધધમ્ય”માં-(૧) કિંચિત્ વૈધ, કાળી ગાયને કાળું વાછરડું એથી વિરુદ્ધ પેળીને ધેલું. (૨) પ્રાયઃ વધવ, પાયસથી વિરુદ્ધ વાયસ (માત્ર છેલ્લા બે અક્ષર અને અસ્તિત્વ પૂરતું સાધમ્ય છે બાકી વૈધ), (૩) સર્વધ, ગુરુ ઘાતક જે તે નીચ પણ ન હોય.