SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ધ્યાનશતક कल्पद्रमः कल्पितमात्रदायी, चिन्तामणिश्चिन्तितमेवरत्त। जिनेन्द्रधर्मातिशयं विचिन्तय, द्वयेऽपि लेोको लघुतामवैति ॥ –અર્થાત કલ્પવૃક્ષ તે માત્ર કલ્પનામાં આવેલું આપનારે છે. ચિંતામણિ ચિંતવેલું જ આપે છે. વિચારક લોક જિનેન્દ્ર ભગવાનના ધર્મને અતિશય વિચારીને (એની અપેક્ષાએ આ કલપક્ષ-ચિંતામણિ) બંનેમાં હીનતા જુએ છે. “અણઘને આ અનર્થ એવો એક અર્થ; બીજો અર્થ ડણક્ત' થાય. અણઘમાં “અણને અર્થ ઋણ (પ્રાકૃતમાં અને આ થાય છે.) જણને કાપનાર તે ત્રાણ, | (ii) “ણુદન–અહે જિનવચન કેવું જબરદસ્ત ઋણ યાને કર્મોને હણનારું ! કહ્યું છે, * अन्नाणी कम्म खवेइ बहुशहि वासकोडोहिं । त नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥ .. –અર્થાત અજ્ઞાની બહુ ઝેડે વરસે જે કર્મ ખપાવે એટલાં કર્મ ત્રણ ગુપ્તએ ગુપ્ત જ્ઞાની પુરુષ માત્ર એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. જીવ ક્ષપકશ્રેણુમાં લઈ જનાર શુકુલધ્યાનમાં જ્યારે ચડે છે, ત્યારે મન-વચન-કાયાની ઉત્કૃષ્ટ ગુપ્તિ કરનારે અને મહાજ્ઞાની બનેલો હોય છે, ત્યાં એ જિનવથનાનુસાર તવરમણતા કેળવી એક શ્વાસ જેટલા કાળમાં એવા જંગી જથાબંધ કર્મ ખપાવે છે કે જેને ખપાવવા માટે અજ્ઞાનીને કેટલાએ કરોડ વરસનાં કષ્ટ સહવાં પડે. તો ક્ષણમાં આ કરાવવાર જિનવથન કેવું જમ્બર ઋણક્ત યાને કમને હણનારું ! (૬) અમિતા–જિનાજ્ઞાની અમિતતા ચિતવે. “અમિત ના બે અર્થ -૧. અપરિમિત, ૨. અમૃત. પહેલામાં એમ ચિંતવે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy