________________
ધર્મધ્યાન
૧૧૧
અધ કર્મોની નિર્જરા થાય છે, ક્ષય થાય છે અને (૩) શુભપ્રવૃત્તિથી નવાં શાતા-યશ વગેરે શુભકમ તું ઉપાર્જન થાય છે. આનું પરિણામ એ કે કલાર એછે. થાય, નવા વધે નહિ, અને જે પુણ્ય વધે એ ભવિષ્ય માટે આરાધનાની જોરદાર સામગ્રી જેવી કે ઉત્તમ ભવ, સબળ પવિત્ર મન, વગેરે મેળવી આપનારું અને છે, તેથી ત્યાં ઉચ્ચ આરાધના દ્વારા વળી કેઈ કના ભાર આછા કરી નખાય છે. એમ સર્વ કર્મનાશ તરફ વેગમ ધ પ્રયાણ થાય છે.
આવી ચારિત્રભાવના ધ્યાનની ભૂમિકા કેમ સર્જી આપે છે? એટલા માટે કે ધ્યાનમાંથી મનને ચંચળ કરનાર ઇંદ્રિયવિષયે અને કષાયા તથા હિંસાદિ પાપાની અવિરતિરૂપ આશ્રવા છે; પરંતુ એ આશ્રવે। અહીં ચારિત્રમાં રાકાઈ ગયા છે. વળી ચારિત્ર જીવનમાં મન, વચન, કાયાના શુભ ચેગે। સતત ચાલુ છે, વિશેષે કરીને મનાયેાગ સ્વાધ્યાય—સમિતિ-ગુપ્તિ આદિમાં પકડાયેલા છે, તેથી ધ્યાનને ધક્કો લગાડનારા અશુભ ચેાગામાં મનાયેાગને અવકાશ નથી. એમ ધ્યાનમાંથી ચલિત કરનારી તન-મનની સુંવાળાશ—સુકે મળતા ૧૨ પ્રકારના તપથી મરી પરવારી; તે ખડતલતા આવી છે. મનનું સત્ત્વ ખૂબ ખૂબ વિકસ્યું છે. હવે એ સત્ત્વ મનને ધ્યાનમાં સ્થિર રાખી શકશે. માટે ચારિત્રભાવનાથી ધમ ધ્યાન સુલભ અને છે, ધ્યાનમાં સુખે ચડી જવાય છે.
૪. વૈરાગ્યભાવના
હવે વૈરાગ્યભાવનાનુ' સ્વરૂપ અને એના મહિમા બતાવે છે,