SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૦૭ 'सपरसमयकोसल्लं थिरया जिणसासणे पभावणया। आययणसेव भत्ती दंसणदीवा गुणा पंच ।।' –અર્થાત્ સ્વપર શાસકુશળતા, જિનશાસનમાં સ્થિરતા, પ્રભાવના, આયત સેવા અને ભક્તિ, એ દર્શનને દીપાવનારા પાંચ ગુણ છે. (૨) “સ્થિરતા” એટલે જિનશાસન પર નિષ્પકંપ શ્રદ્ધા તે એવી કે મોટા દેવતા માટે વાદી કે માયાજાળિક પણ ડગાવી. શકે નહિ. (૩) “પ્રભાવના” અર્થાત્ ઈતરમાં જિનશાસનની પ્રભાવના થાય, વાહવાહ આકર્ષણ થાય, એવાં સુકૃત–સ કરે. () આયતનસેવા સદર્શનનાં આયતન અર્થાત રક્ષક સ્થાનને ભજે, એમની સેવા કરે. અનાયતનને ત્યાગ કરે. (૫) ભક્તિઃ –દેવ-ગુરુ-સંધ-તીર્થશાસ્ત્રની ભક્તિ આદર-બહુમાન કરે. એમ પ. પ્રમાદિ લક્ષણુને ખપ કરે. (૧) પ્રશમ એટલે “અપરાધીશું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ” એ ઉપશમભાવ રાખે; કેમકે આસ્તિયાદિ ગુણોથી જુએ છે કે, “દેખાવમાં પિતાનું સામાએ બગાડ્યું દેખાય છે, પરંતુ ખરેખર તો પિતાનાં કર્મ જ બગાડનાર છે, માટે સામા પર ક્રોધ કરે ગેરવ્યાજબી છે. સામે તે કરુણું-- પાત્ર છે કે બિચારો પાપ કરીને કર્મ બાંધી ભાવી દુઃખમાં પડશે! તેમ પિતાને જીવ પણ કરુણાપાત્ર છે કે કર્મોથી દંડાઈ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy