________________
ܪ
ધ્યાનશતક
તાત્પય, આ કાઈ પણ નથી જાણતું.' આવું અજ્ઞાનિક માને છે. • અજ્ઞાનિક ' એટલે (i) મિથ્યાજ્ઞાનવાળા અથવા (ii) અજ્ઞાનથી ચાલનારા, કે (iii) અજ્ઞાનના પ્રચૈાજનવાળા, એટલે કે કશે વિચાર નહિ કરતાં એમ માની બેસનાર કે, ‘જો ઉપર પ્રમાણે કશું સત્ કે અસત્ વગેરે જેવા જઈએ, તા કૃતનાશ વગેરે આપત્તિ આવે. માટે અજ્ઞાન જ શ્રેયસ્કર.’
૧૬
વૈયિક, એમ માને કે વેશ—આચાર-શાસ્ત્રને ન જોતાં દરેકના વિનય કરવાના. તેના ૩૨ ભેદ. સુર-નૃપતિ–યતિ-જ્ઞાતિ સ્થવિર અધમ-માતા-પિતા એ આઠના મન-વચન-કાયા દાન એ ચારથી વિનય, એમ ૮૪૪=૩૨ પ્રકારે વિનય કરવા.
આમ ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩ વાદીએ મિથ્યાદ્રષ્ટિ છે. એમની એમના મતની પ્રશ ંસા ન થાય કે “ અહા આ ભાગ્યશાળી છે! એ પણ તત્ત્વચિંતક છે....'વગેરે.
6
(૫) ‘ સંસ્તવ ’ એટલે મિથ્યાદૃષ્ટિને પરિચય–સવાસ– સમાગમ, એ પણ ત્યાજ્ય છે. કેમકે એથી એમની મિથ્યા પ્રક્રિયાનુ શ્રવણુ, એમની અજ્ઞાન ક્રિયાનું દન વગેરે થયા કરવાથી એની રુચિ થવાના ભય છે.
આ શંકાદિ પાંચ અતિચારા (ઢાષા)ના ત્યાગ અને પ્રશ્નમાદિ ૫–૫ ગુણાના અભ્યાસ કરતા રહેવાથી દર્શન–ભાવના થાય. 、 પ્રશ્નમાદિ ગુણુ :
(૧) ‘ પ્રથમ ’=પરિશ્રમ, સ્વ-પર શાસ્ત્રમાં પરિશ્રમથી તત્ત્વમેધમાં કુશળ થવું તે. કહ્યુ` છે,