SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધ્યાનશતક संकाइदोसरहिओ पसमथेज्जाइगुणगणोवेओ। हाइ असं मूढमणो दसणसुद्धीए झाण मि ॥ ३२॥ અથ:-(સર્વજ્ઞ વચનમાં) શકો આદિ દોષ રહિત, અને સર્વાશાસ-પરિચય, પ્રશમ, સમ્યકત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સંમેહરહિત (સ્થિર) ચિત્તવાળા બને છે. તેથી કર્મબંધન ન લાગે, તેમજ ધ્યાનભંગ ન થાય. તેથી કર્મનિજ થાય. - તાત્પર્ય, બંને અર્થમાં જીવ–અજીવના ગુણ-પર્યાયને સાર યા વિશ્વને સાર પકડવાથી અન્યથા પ્રવૃત્તિ યાને રાગાદિભરી ખાટી પ્રવૃત્તિ ન થાય તેમજ સન્મતિમાંથી કપન ન થાય. એમ બુદ્ધિ નિર્મળ અને નિશ્ચળ રહે. આ રીતે જ્ઞાનભાવનાને આ પાંચ પ્રકાર “નાણુગુણમુણિયસાર” એ પણ ધ્યાનની સારી ભૂમિકા સરજી આપે છે. એ એ અભ્યાસ આત્માને શુદ્ધ જ્ઞાનથી ભાવિત કરે છે માટે એનું નામ જ્ઞાનભાવના. ૨. દર્શનભાવના ' હવે દર્શનભાવનાનું સ્વરૂપ અને એને મહિમા બતાવવા કહે છે – વિવેચન –ધ્યાન માટે બીજી દર્શનભાવના કરવી જરૂરી છે. એથી આત્મા સમ્યગ્દર્શનથી એ ભાવિત બને છે કે પછી, જે એ ન હોત તો એનાથી વિપરીત દેષોને લઈને ધ્યાન અશક્ય બનત, તે હવે આ ગુણોને લીધે સ્થિર ધ્યાન કરી શકે છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy