SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદ્ધ-વિશુદ્ધ પરિણામ થતાં કર્મનો વિનાશ થવાથી આ ધર્મની યોગ્યતા પ્રાપ્ત થાય છે તથા સંસારના દોષ ભાવવાથી તે સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેથી કરીને આ જીવ મમતારહિત, પરની પીડા રહિત, રાગદ્વેષાદિક ગ્રંથિના ભેદાદિક વડે વિશુદ્ધ અને શુભ કંડકની વૃદ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ ભાવવાળો થઈ સંવિગ્ન - મોક્ષનો અર્થી થાય છે. આ રીતે ભાવથી સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત અર્થને સૂચવનાર આ બીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઈ. सूत्रम् - २ ७९
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy