________________
છતા : ૨ =
તથા पडिवनधम्मगुणारिहं =
અંગીકાર કરેલ ધર્મગુણ-અણુવ્રતને
લાયક દિલમુકું = ગૃહસ્થને ઉચિત હિસાયાસુ = ગૃહસ્થીઓના આચારોમાં પરિશુદ્ધાળુઠ્ઠા = શુદ્ધ અનુષ્ઠાનવાળા પરિણુદ્ધમવિgિ =મનની શુદ્ધ ક્રિયાવાળા પરિવિિરપ = વચનની શુદ્ધ ક્રિયાવાળા પરિવિિણ = કાયાની શુદ્ધ ક્રિયાવાળા શ્રાવકે વટા = વર્તવું
ભાવાર્થ તથા અંગીકાર કરેલા શ્રાવક ધર્મના ગુણનેવ્રતને લાયક ગૃહસ્થીને ઉચિત એવા સામાન્ય રીતે વિવિધ પ્રકારના ગૃહસ્થીના સર્વ આચારમાં સામાન્યપણે જ વિશુદ્ધ મન, વચન અને કાયાના વ્યાપારમાં સાવધાન રહી શુદ્ધ અનુષ્ઠાન - ક્રિયા કરનાર થવું.
श्री पञ्चसूत्रम्