________________
યોગ્ય આચાર્ય, ઉપાધ્યાય વિગેરે રત્નાધિકોને નમસ્કાર થાઓ તથા સર્વજ્ઞ શ્રી જિનેન્દ્રનું શાસન અન્ય કુતીર્થના વિનાશ વડે જયવંતુ વર્ણો તથા શ્રેષ્ઠ બોધિરત્નનાસમ્યક્ત્વના લાભ વડે મિથ્યાત્વ દોષની નિવૃત્તિ થવાથી સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ.
४२
श्री पञ्चसूत्रम्