________________
સર્વ આચાયોના જ્ઞાનાચારાદિક આચારને, સર્વ ઉપાધ્યાયોના દ્વાદશાંગીરૂપ સૂત્રપ્રદાનને, સર્વ સાધુઓની સ્વાધ્યાય ધ્યાન વિગેરે શુભ ક્રિયાને તથા સર્વ શ્રાવકોના વૈયાવચ્ચાદિક મોક્ષસાધનના યોગોને હું અનુમોદું છું. તેમજ આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળા ઇંદ્રાદિક સર્વ દેવોના અને સામાન્ય રીતે સર્વ જીવોના કુશળ વ્યાપારને એટલે માર્ગાનુસારીપણાને હું અનુમોદું છું.
मूलम् : (१२) होउ मे एसा अणुमोयणा सम्म विहिपुव्विगा, सम्मं सुद्धासया, सम्मं पडिवत्तिरुवा, सम्म निरइयारा, परमगुणजुत्त अरहंतादि सामत्थओ | अर्चितसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लाणहेऊ सत्ताणं । मूढे अम्हि पावे अणाइमोहवासिए, अभिण्णे भावओ हियाहियाणं अभिण्णे सिया, अहियनिवित्ते सिया, हियपवित्ते सिया, आराहगे सिया, उचियपडिवत्तीए सव्वसत्ताणं, सहियं ति इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं ।
छाया : (१२) भवतु ममैषाऽनुमोदना सम्यग्विधिपूर्विका, सम्यक्शुद्धाशया, सम्यक् प्रतिपत्तिरूपा, सम्यग्निरतिचारा
सूत्रम् - १
२९