________________ તયપુ હિંદુયાઈ = તે ભવાભિનંદીના અનુગ્રહને માટે आमकुभादगनासनाएण = કાચી માટીના ઘડામાં નાખેલા જળના દૃષ્ટાંતથી જળ નાંખવાની જેમ તેને આજ્ઞા યોગ્ય નથી. રસી = તેમને આ આજ્ઞા ન આપવી તે રુત્તિવૃષ્યક્ = કરુણા-દયા કહેવાય છે તપરિશુદ્ધ = એકાંતશુદ્ધ વિરાળાના = અવિરાધનાના ફળવાળી છે તિનોગનહિ હુમાળf = ત્રિલોકનાથનું બહુમાન કરવાથી નિસ્તેહિ = મોક્ષને આપનારી છે ત્તિ = આ પ્રમાણે પષ્યજ્ઞાનસુd = પ્રવ્રજ્યાના ફળને કહેનારું આ પાંચમું સૂત્ર સમાપ્ત થયું. ભાવાર્થ જેને ભગવાનની આજ્ઞા ઉપર-પ્રવચન ઉપર પ્રીતિ હોય તથા જે તેનું શ્રવણ, અભ્યાસ વિગેરે કરતા હોય તે અપુનબંધકાદિક જાણવા. અર્થાત્ પ્રવચન સંબંધી सूत्रम्-५ 219