SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કરી નાંખ્યો તેથી તસેવ = તે આત્માના જ तथाभावे = તથા પ્રકારપણાને વિષે - આ કલ્પના કરવી નુત્ત = યોગ્ય છે एअं सुहुमं = આ સૂક્ષ્મ મgયું = અર્થપદ महापण्णाए = મોટી સૂક્ષ્મ બુદ્ધિએ કરીને વિિિતમä = વિચાર કરવા લાયક છે ભાવાર્થ: આ સંબંધમાં દ્રવ્યાસ્તિક મતની અપેક્ષાએ પ્રરૂપણા કરી. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ કહે છે - કર્મ આત્મભૂત-જ્ઞાનસ્વરૂપ નથી તથા તે કર્મ કલ્પિત પણ નથી, અસત્ વાસનાદિરૂપ પણ નથી. એ પ્રમાણે કર્મને જ્ઞાનસ્વરૂપ કે કલ્પિત માનવાથી ભવાદિકનો ભેદ થઈ શકશે નહીં. તથા વળી કોઈ ભવના અભાવને જ મુક્તિરૂપ માને છે, બુઝાઈ ગયેલા દીવાની જેમ આત્માના સંતાનનો જે ઉચ્છેદ - વિનાશ એ જ મુક્તિ, એમ જે માનવું सूत्रम्-५ 205
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy