________________
જમ્મવવિહાવસુ = કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ
સમાન સિદ્ધમાવસ = સિદ્ધપણાને, મોક્ષને સાદો = સાધનાર -
વનિપાત્તો = કેવલી ભગવંતે પ્રરૂપેલો માવં = ભગવાને ધબ્બો = ધર્મ जावज्जीवं = જાવજજીવ ને = સર = શરણરૂપ હો
ભાવાર્થ : તથા કેવળી ભગવંતે પ્રરૂપેલો સમગ્ર ઐશ્વર્યાદિકે કરી યુક્ત એવો પૂજ્ય ધર્મ મારે જાવજીવ શરણરૂપ હો. તે ધર્મ સુર, અસુર અને મનુષ્યોએ પૂજેલો છે, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે. રાગ-દ્વેષરૂપી વિષ દૂર કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન છે. સ્વગદિક સુખનું કારણ છે. કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન છે તથા મોક્ષને સાધનારો – આપનારો છે.
મારે
श्री पञ्चसूत्रम्