________________
પછીનરીર = ક્ષીણ થયાં છે જરા, વૃદ્ધાવસ્થા અને
મરણ જેમનાં અવેમમil = નાશ થયું છે કર્મરૂપી કલંક જેનું પકૂવીવીદી = નાશ પામી છે સર્વ પ્રકારની પીડા જેને
એવા વતનાગવંસ = કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા સિદ્ધિપુરનવાણી = મોક્ષપુરીમાં વસનારા નિવ-સુદયા = અનુપમ સુખને પામેલા સબૂદી = સર્વથા પ્રકારે કર્યાન્વી = કર્યું છે કાર્ય જેણે, કૃતાર્થ થયેલા સિદ્ધા = . સિદ્ધો સરy = મારે સદા શરણરૂપ હો
ભાવાર્થ તથા સર્વથા પ્રકારે કૃતાર્થ થયેલા સિદ્ધોનું મારે નિરંતર શરણ હો. તે સિદ્ધના જીવો (જન્મ) જરા અને મરણ રહિત છે, તેમનો કર્મમળ સર્વથા નાશ પામ્યો છે, તેમની સર્વે બાધાઓ સર્વથા નષ્ટ થઈ છે, તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન સહિત છે, તેઓ સિદ્ધશિલા પર રહેલા છે અને તેઓ અનુપમ સુખમાં નિરંતર મગ્ન થઈ રહેલા છે.
श्री पञ्चसूत्रम्