________________
આપી તે માતાપિતાદિકના વિશિષ્ટ ગુર્વાદિકના યોગ વડે સમ્યક્ત્વાદિક ઔષધને નિમિત્તે તથા પોતાની વૃત્તિને નિમિત્તે યોગ્ય કૃત્ય કરવાના હેતુથી સંયમ ગ્રહણ કરી માતાપિતાદિકનો ત્યાગ કરે તે સિદ્ધિની પ્રાપ્તિના વિષયમાં સારો છે. આવો ત્યાગ તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ મિથ્યાભાવના હોવાથી ત્યાગરૂપ છે. અહીં પરમાર્થથી તાત્ત્વિક ફળ જ પંડિતોને પ્રધાન-માન્ય છે. આવા નિપુણ બુદ્ધિથી જોનારા ધીરપુરુષો આસન્નભવ્ય होय छे.
मूलम् : (३२) स ते सम्मताइओसहसंपाडणेण जीवावेज्जा अच्चंतिय अमरमरणावं झबी अजोगेणं । संभवाओ सपुरिसोचियमेयं । दुप्पडियाराणि अम्मापिईणि । एस धम्मो सयाणं । भगवं एत्थ नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगं ति । एवमपरोतावं सव्वहा सुगुरुसमीवे, पूजिऊण भगवंते वीयरागे साहू य तोसिऊण विहवोचियं किवणाई, सुप्पउत्तावस्सग्गे सुविसुद्धनिमित्ते समहिवासिए विसुद्धजोगे विसुज्झमाणे महया पमोएणं सम्मं पव्वज्जा
श्री पञ्चसूत्रम्
११०