________________
શાંત સુધારસ. અર્થ આત્મા ! જે આ બાર ભાવનાનાં નામ સાંભળ.
એ ભાવના ફરી ફરી વિચારતાં તું ભાવનાઓનાં નામ નિશ્ચયે ભવથી છુટીશ; જન્મ–જરા-મરણ
રહિત એવે તારે સ્વસ્વભાવી મોક્ષ થશે. માટે એ ભાવના ભાવજે. - (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪)
એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રય, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) ધર્મ, (૧૧) લેકસ્વરૂપ, (૧૨) બેધિદુર્લભ