SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શમ * पुत्रमित्रकलत्रेषु, सक्ता सीदति मानवाः । सरपङ्कार्णवे मग्ना, जीर्णा वनगजा इव ॥ સરોવરના પંકસાગરમાં જીણું વનગજ સરી જાય એમ પુત્ર-મિત્ર અને સ્ત્રીમાં સક્ત થએલાં માનવીઓ તેમાં કળી પડે છે. मन्ये मायेयमज्ञानं, यत्सुखं स्वजनादपि । निदाघवारणायालं, निजच्छाया न कस्यचित् ।। એમ જાણું છું કે જે આ સ્વજનનું સુખ કહેવાય છે, તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મને તાપ ખાળવાને પોતાની છાયા બસ નથી થતી, તેમ જ આ સુખ પણ તે છાયા જેવું છે. यावतः कुरुते जन्तुः, संबंधान मनसः प्रियान् । तावन्तोऽस्य निखन्यन्ते, हृदये शोकशङ्कवः ।। પોતાના મનગમતા જેટલા સંબંધ જતુ રચે છે, એટલા શેકશંકુ એના હૃદયમાં ખણાય છે. एक एव चरेनित्यं, कन्याया इव कङ्कणं । કન્યાના કંકણ પેઠે એકલાં-એક જ ચરવું. ( સરખા નમિ રાજર્ષિ.:) – મહાભારત * સરસ્વતીચંદ્રમાંથી.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy