________________
તેમને આત્મા ખરેખરે પવિત્ર, સાચે જ્ઞાની અને વૈરાગ્યથી રંગાયેલું હતું. એ જ્યાં જાય ત્યાં તેમના જીવનની મીઠાશ પ્રેરતા હતા.
મણિલાલ નભુભાઈ દેશી
જેણે પરિગ્રહ મમત્વ પ્રપંચ તેડ્યો,
સમ્યક્ સમાધિમરણે નિજ દેહ છે; સતસાધુવૃત્ત સ્થિતપ્રજ્ઞ પ્રશાંતચિત્ત, તે દ્રવ્ય-ભાવ ગુરુના સ્મરું શાં ચરિત્ત
મનંદન,