________________
શાંત સુધાસ.
નેવું. એના નિમિડ મેહનો ક્ષય થશે અથવા એ પ્રકૃતિ ઉપશમશે, ત્યારે વળી કેઈ સપુરૂષનું નિમિત્ત મળશે તે ઠેકાણે પડશે. તીર્થંકરદેવ પણ આવા પ્રસંગેએ તિતિક્ષા કરી મધ્યસ્થવૃત્તિ ધારી રહ્યા છે, તે અન્ય જીવેએ તે એ મધ્યસ્થતા જ વિચારવી ઘટે છે. જમાલી જે પિતાને શિષ્ય અને શ્રી મહાવીર દેવ જેવા પરમ સદગુરૂ, આમ છતાં માઠી બુદ્ધિના ઉદયે જ્યારે જમાલીએ વિપરીત પ્રરૂપણા કરવા માંડી ત્યારે શ્રી વીર ભગવાને તેને બળાત્કારે ન અટકાવ્ય; કેમકે તેઓએ કઈ એવી જ ગાઢ પ્રકૃતિને ઉદય જે કે મધ્યસ્થતા રાખવી યોગ્ય ગણ. આમ વિચારી સુજ્ઞ જીએ રેષ–તેષ ન આણતાં કર્મની પ્રકૃતિ વિચારી મધ્યસ્થ રહેવું. ૪ જગત જીવ હૈ કર્માધીના
“ અચરિજ કછુઆ ન લીના, આપ સ્વભાવમાં રે અવધુ
સદા મગન રહેણું.”
–પ્રકીર્ણ. “સ વા વમેવાસા )
–આર્ષવચન. तस्मादौदासीन्यपीयूषसारं ।
वारं वारं हंत संतो लिहंतु । आनंदानामुत्तरंगत्तरंग- ઊંધિયે મુખ્ય મુરિસર્ચ . ૨