SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી માધ્યસ્થ ભાવના. || શકિની વૃત્તિ છે श्रांता यस्मिन् विश्रमं संश्रयंते । __ रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः॥ लभ्यं रागद्वेषविद्वेषिरोधा दौदासीन्यं सर्वदा तत् प्रियं नः ॥ १ ॥ અર્થ—અહે! તે ઉદાસીનતા અમને સદા પ્રિય છે. થાકેલા જીને, ભવભ્રમણાથી થાકેલા ઉદાસીનતા- છને એ વિશ્રામનું સ્થાન છે. રેગી જીવે આશ્રમ એને આશ્રય કરતાં રેગ ભૂલી જઈ હર્ષ પામે છે, કેમકે એ ઉદાસીનતા રાગદ્વેષરૂપી શત્રુને રાધ કરવાથી પ્રાપ્ત થાય છે. આ તટસ્થ ભાવ, આવી માધ્યસ્થ વૃત્તિ તે અમને સદા પ્રિય છે સંસાર-કાંતારમાં ભટકતા જીવે થાકે ત્યારે વિચારે કે–અહે ! રાગ-દ્વેષથી આમ ભટકવું પડયું માટે હવે તે સમતાભાવે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy