________________
૬૨
શાંત સુઘારસ.
અઃ——હૈ સજ્જના વિનયવડે ઉચ્ચારેલ
આ એક
વચન શ્રવણ કરી; ચાક્કસ માના કે પરિપ્રભુ શો, ણામે એથી હિત થશે અર્થાત્ એ વચન પરિનીતિ સજો, ામે હિતકર થશે. અહા ! તમે શાંતપરી પરીપકાર.” સુધારસનું પાન કરા. એથી એકડા સુકૃત અને સુખ પ્રાપ્ત થશે. હે સજ્જના! તમે ભગવંતને પરમ હોલ્લાસથી સેવા ! તમારા પ્રતિ કરુણૢા પ્રુરતાં આ કહીએ છીએ તે લક્ષમાં હા, એથી હિત થશે. ૮.
।। इति श्री शांतसुधारसगेयकाव्ये कारुण्यभावनाविभावनो नाम पंचदशः प्रकाशः ।।
ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબજ્ કાવ્યમાં કારણ્ય ભાવના નામના પંદરમા પ્રકાશ સમાપ્ત.