SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી કારૂણ્ય ભાવના +9 ।। માહિની વૃર્ત્ત प्रथममशनपानप्राप्तिवांच्छाविहस्ता । स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः ॥ परिणयनमपत्यावाप्तिमिष्टेंद्रियार्थान् । सततमभिलषंतः स्वस्थतां क्वास्सुतीरन् ॥ १ ॥ અર્થ: અહા ! આ જગાસી જીવાની સ્થિતિ જોઇ કરુણા આવે છે. અહા ! નવી નવી જગતના જીવાનાં ઉત્પન્ન થતી એવી અનંત અભિલાષા આડે દુઃખ અને તેથી એ સ્વસ્થતા તે કેમ પામે ? પ્રથમ ઉપજતી કરૂણા તેા ખાનપાનની પ્રાપ્તિની ઈચ્છાએ એએ આકુળ-વ્યાકુળ રહે છે, એથી એ પાતાના આત્માનુ કાંઇ કરી શકતા નથી; ખાનપાનની પ્રાપ્તિ થઈ, ત્યાં વળી લુગડાંલત્તાં, ઘર-બાર, અને ઘરેણાં–ગાંઠા મેળવવા ચિત્ત વ્યગ્ર થાય છે; આ આડે પણ આત્મા કયાંથી સૂઝે ?
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy