SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમોદ ભાવના. ૨૫૧ અથ—અહે! જન્મ લેવાનું સાર્થક પારકા ગુણનું ચિંતવન–અનુમોદન છે, તે હે વિનય ! ગુણાનુરાગરૂ૫ એમ કરી તું તારા અવતાર એકદમ જન્મ પણ ધન્ય સફળ કરી લે, અને સારાં આચરણવાળા ગુણના ભંડાર એવા મહાપુરૂષેનું ગાન કર, અને આ શાંતસુધારસનું પાન કરી અમૃત થા. એમ હે વિનય ! તું પારકા ગુણ ચિંતવ. અનુદ. ૮ ।। इति श्रीशांतसुधारस गेयकाव्ये प्रमोद મીવનવિભાવનો નામ વાર્તા પ્રવેશ II. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યને પ્રમોદ ભાવના નામને ચૌદમે પ્રકાશ સમાપ્ત.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy