SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસ્વરૂપ ભાવના. ૨૧૩ જુદી જુદી રીતે સ્પષ્ટપણે વિચાર કરવાથી ચિત્ત સ્થિર થાય છે, બધે ભમતું અટકે છે; જડતા છાંડે છે અને એમ થાય છે કે અહે ! આ લોક રૂપ રંગમંડપમાં અનેક વખત નાચ્યો. એવું કઈ પણ સ્થળ નથી, એ આ લોકને કેઈ પણ વિભાગ બાકી રહ્યો નથી કે જ્યાં આ જીવે સ્પર્શ ન કર્યો હોય, આમ એને સુબુદ્ધિ ઉપજે છે અને પરિણામે આત્મહિત થાય છે, માટે જીવે આ લેકસ્વરૂપ જુદી જુદી રીતે પણ સ્પષ્ટપણે વિચારવું ઘટે છે. ૭. હવે આ લેકવરૂપ ભાવનાનું અષ્ટઢાળીયું કહે છે – શકાફી રાગ-આજ સખી મનમોહને–એ દેશી છે વિનય વિભાવે શાશ્વ, हृदि लोकाकाशं ॥ सकलचराचरधारणे, પરિણમશે વિ. ૨૫ અર્થ –હે વિનય ! તારા હૃદયમાં આ શાશ્વત કાકાશનું ચિંતવન કર, આ શાશ્વત લેકાકાશનું ચિત્ર તારા હૃદયમાં આલેખ. એથી તને સર્વ જંગમ–સ્થાવર, ચર–અચર, જીવ– અજીવ, તેની કૃતિ–ચેષ્ટાઓ આદિનું ચિત્ર ભાન થશે, તે બધું તારા હૃદય આગળ ખડું થશે; કેમકે કાકાશમાં એ બધું આવેલું છે. તે વિનય ! તે સકળ ચરાચર વસ્તુઓ જેમાં રહેલી છે, એવા કાકાશનું ચિત્ર જે તારા હૃદયપટ પર પડે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy