SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શાંત સુધારસ. જેમાં પુ અને કાલ, નિયતિ એ વાજિંત્રાએ નચાવ્યા નાચતા જુદા જુદા વેષે એ અઃ—નની એ લાક રગમંડપ રૂપ છે; ગલ અને આત્મા નટ છે, લેાકરૂપ રંગ- ઉદ્યમ, સ્વભાવ, કર્મ અને મંડપ Theatre પાંચ સમવાય કારણા રૂપ પુરૂષરૂપ રંગમંડપમાં નાચી રહ્યા છે. ૬. एवं लोको भाव्यमानो विविक्त्या । विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः ॥ स्थैर्य प्राप्ते मानसे चात्मनीना । सुप्राप्येवाऽध्यात्मसौख्यप्रसूतिः ॥ ७ ॥ અ:—એ રીતે લેાકનુ સ્વરૂપ જુદી જુદી રીતે સ્પષ્ટ ભાવતાં વિજ્ઞાની પુરૂષો મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે; અને મનની સ્થિરતા પ્રાપ્ત થયે આત્માને ગણિતાનુયાગ. હિતકારી એવી અધ્યાત્મ સુખપ્રાપ્તિનાં કારણેા સુલભ થાય છે. “ગણિતાનુયાગ ગણવાથકી મુકત થાય જચિત્ત ” સ્વાધ્યાય લેાકસ્વરૂપનુ જિને દ્રાગમમાં જ્ઞાનગ્રંથૈાની ચાર અનુયાગમાં વહેંચણી થએલી છે. તેમાં એક ગણિતાનુયાગ છે. આ જ્ઞાન, એના વિચાર ગણુતાનુયાગમાં સમાવેશ પામે છે. મનરૂપી કરવતને ગણિતાનુયાગ કાનસ સમાન છે. એ લાકના
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy