________________
૧૮
શાંત સુધારણા (૨) ક્ષમા ક્રોધ કષાયને ત્યાગ, ઉપશમ ભાવ, અપરાધી
- પ્રતિ પણ ક્રોધ ન આણ. (૩) માર્દવવિનય, નિર્માનીપણું, મૃતા. () શચન્તન, મનની, દ્રવ્ય-ભાવની શુદ્ધિ–પવિત્રતા.
૧ પવિત્ર વિચાર. ૨ પવિત્ર ઉચ્ચાર.
૩ પવિત્ર આચાર. (૫) સંગત્યાગ–કઈ વસ્તુ પ્રતિ લેશ માત્ર આસક્તિ ન
રાખવી. આસંગે વજી દે તે. નિલેપ
રહેવું તે. કુસંગ વજ. સત્સંગ કરે. (૬) આજીવ–જુતા, સરળતા, નિષ્કપટ ભાવ, માયા
કષાયને ત્યાગ, કેઈને છેતરવું નહિં, અસત્ય આચરવું નહિં, આમળો રાખ નહિં.
વકતા છાંડવી. () બ્રહ્મચર્ય-શીલનું પાલન, કામને જય, દ્રવ્ય ભાવે
મૈથુનને ત્યાગ. (૮) વિમુક્તિ-પરિગ્રહ મૂચ્છથી વિશેષપણે મૂકાવું તે.
નિર્લોભપણું. (૯) સંયમ–ઈદ્રિયો ઉપર, મન ઉપર સમ્યફ પ્રકારે કાબૂ
રાખ. (૧૦) અકિંચનતા–નિષ્પરિગ્રહપણું. પરિગ્રહની મૂચ્છને
ત્યાગ. પરિગ્રહને ત્યાગ. આ દશ પ્રકાર ચારિત્ર ધર્મના છે. તે ચારિત્ર ધર્મ