SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ભાવના. ૧૭ એ ગુણપર્યાયરૂપ લક્ષણવાળા તારાં ચેતનનું તું એાળખાણ કર. તાત્પર્ય કે–વીતરાગ ઉપદેષ્ટા સમીપે તું જા, તેઓશ્રીનાં વચનામૃત સાંભળ; તેઓને સંયમ આદરવાને ઉપદેશ સાંભળ આથી તારા અધ્યવસાય નિરમળ થશે, તારા મનપરિણામ વિશુદ્ધ થશે અને એઓશ્રીનાં વચન દ્વારા તારે ચેતન ઉપચાર હાલક્ષણવાળો છે, જ્ઞાનાદિ ગુણપર્યાયવાળે છે, એ ઓળખાણ કર. હેવનય! શિવસુખ પામવાને આ માર્ગ છે, તે તું સાંભળ ૭. वदनमलंकुरु पावनरसनं । जिनचरितं गायं गायं ॥ सविनयशांतसुधारसमेनं । જિર ન પાય પાયે શ૦ ૮. અર્થ_રે વિનય ! તું જિન ચરિત્ર ગાઈને તારે | મુખને અલંકૃત કર, તારી જીભને પવિત્ર શિવસાગ્ય કરવું વિનયપૂર્વક આ શાંતસુધારતું સાધન પાન કર, અને ચિરકાલ આનંદ આનંદ પામ. હે ! વિનય ! આ શિવ સુખ પ્રાપ્તિનાં ઉત્તમ સાધન છે, તે તું શ્રવણ કર. ( ૧ ) જ્ઞાનાદિ રત્નત્રયી આરાધ. ( ૨ ) વિષયવિકાર છાંધ દે. ( ૩ ) કષાયને ત્યાગ કર. ( ૪ ) ઉપશમ આદર. ( ૫ ) વૈરાગ્ય ધારણ કરવું પુદગલમૂરછ છાંડ. ( ૬ ) આત્ત રૌદ્ધ ધ્યાન ત્યજી દે. ( ૭ ) વિકલ્પ કુતર્કો છાંડી છે.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy