________________
આઠમી સંવર ભાવના
॥ स्वागता वृत्तं ॥ येन येन य इहाश्रव रोधः ।
संभवेनियतमौपयिकेन ॥ आद्रियस्व विनयाद्यतचेता
स्तत्तदातरदृशा परिभाव्य ॥१॥ અર્થ– હે વિનય! આ જગતમાં જે જે ઉપાયે કરી નિશ્ચયે આશ્રવરોધ થાય, તે તે ઉપાચે અંતર દષ્ટિએ વિચારી તે પ્રતિ ચિત લગાડવામાં આદર કર. ૧.
संयमेन विषयाविरतत्वे ।।
दर्शनेन वितथाभिनिवेशं ॥ ध्यानमार्त्तमथ रौद्रमजस्रं ।
चेतसः स्थिरतया च निरंध्याः॥२॥