SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શાંતસુધારસ. કંડરિકના એ-મુખવસ્ત્રિકા આદિ સંપકરણ જે તેણે અશોક બાગમાં ઝાડે લટકાવ્યાં હતાં, સંવરકારે તે ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે પુંડરિક મારે મહર્ષિ ગુરૂકને જવું; અને ત્યાર પછીજ અન્નજળ ગ્રહણ કરવાં. અણવા થરણે પરવરત પગમાં કંકર, કંટક, ખંચવાથી લોહીની ધારાઓ ચાલી. તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધિ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ આયુષ્ય દેવરૂપે ઉપ આશ્રવથી કંડરિકની શી દુઃખદશા ! સંવરથી પુંડરિકની શી સુખદશા! !! ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये आश्रवभावनाविभावना नाम सप्तमः प्रकाश ः॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાલબદ્ધ કાવ્યમાં સાતમી આશ્રવ ભાવના સમાપ્ત,
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy